ગાંધીનગરના કલેકટરના માર્ગદર્શનથી મેસો નદી પુલની ચકાસણી કરાઇ

ગાંધીનગર જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તા-દહેગામ, પાલુન્દ્રા ગામના મેસો નદીના પુલ પર ચકાસણીની તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી

ગાંધીનગર,શુક્રવાર:  ગાંધીનગર જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તા-દહેગામ, પાલુન્દ્રા ગામના મેસો નદીના પુલ પર ચકાસણીની તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી જેમાં પંકજસિંહ મહિડા ડીડીઓશ્રી દેહગામ, હેતલબા ચાવડા મામલતદાર દેહગામ,એ.આર.શાહ ગાંધીનગર સિંચાઈ બાંધકામ વિભાગ, જે એમ પટેલ ગાંધીનગર સિંચાઈ બાંધકામ વિભાગ, બીકે જીદવાણી GWRDC, કાદંબરી ત્રિવેદી પંચાયત, એ બી પટેલ પાટનગર યોજના પેટા વિભાગ 12, ઉમા રામીણા નગરપાલિકા દહેગામ વગેરે અધિકારીઓ, ઓફિસર પુલની ચકાસણીમાં હાજર રહ્યા હતા
ગાંધીનગર જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ના વીરા તલાવડી ગામના પુલની ચકાસણી તાત્કાલિક ધોરણ શરૂ કરવામાં આવી જેમાં પ્રાંત ગાંધીનગર પાર્થ કોટડીયા, ટીડીઓ ગાંધીનગર મલય ભુવા સહિત અધિકારીઓ, ઓફિસર પુલની ચકાસણીમાં હાજર રહ્યા હતા
RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!