- રોંગ સાઈડથી આવીને હાર્દિક ભાઈ અને તેમની પત્નીને ગાળો બોલવા લાગ્યા
- ગડદાપાટું માર મારીને સોનાની ચેઈન -લોકેટ ખેચી લીધા
ગાંધીનગર, શુક્રવાર
નાની નાની વાતોમાં ગાળો બોલીને મારામારી કરવી અને પછી વાતનું વતેસર થઈ જવાની ઘટનાઓમાં હાલમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બનવાની વિગત મુજબ હાર્દિક ભાઈ તેમની પત્ની ભાવિની બેન સાથે તેમના ભાઈને મળવા ગયા હતા. ત્યારબાદ તેઓ પત્નીને મોલ માં મુકીને ઓફીસ ગયા એવામાં પાછા ફરતી વેળાએ તેમના રસ્તામાં એક રોગ સાઈડ થી ગાડી આવતી જોઈને હાર્દિક ભાઈ એ ઈશારો કરતા મામલો વણસી ગયો હતો. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
બનાવની વિગત મુજબ હિમત નગરના રહેવાસી અને અડલજ ગાંધીનગર ખાતે સોફ્ટવેયર એન્જીનિયરની નોકરી કરે છે , તેઓ પોતાના ભાઈને ખોડીયાર નગર મળવા ઘરે થી નીકળ્યા બાદ ,તેના ઘરે ગયા અને એક રાત્રી રોકાણ પણ કર્યું હતું ત્યારબાદ તેઓ ભાઈની ગાડી લઈને પત્નીને મોલ માં ઉતારીને પોતાની ઓફીસ જવા ઉપડ્યા હતા. પાછા ફરતી વેળાએ એક સ્વીફ્ટ ગાડીનો ચાલક રોગ સાઈડમાં આવતા હાર્દિક ભાઈએ ઈશારો કર્યો હતો. એટલી નાની વાતમાં તે ગાડી ચાલકે હાર્દિક ભાઈને અને તેમની પત્નીને ગાળો બોલ્યા બાદ ગડદા પાટું માર માર્યો હતો, વળી એવામાં આજુ બાજુના લોકો ભેગા થઇ જતા તેમના ગાળાની ચેઈન ખેચી લેતા તે તૂટી ગઈ હતી. વળી તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.હાલ આ મામલે હાર્દિક ભાઈએ પોલીસ ફરિયાદ નોધાવી હતી જેની માહિતીના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો