- ટ્રેનની અડફેટમાં આવનાર યુવક-યુવતી પ્રેમી યુગલ હોવાની વાત
- મૃતક યુવક બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્યું
સુરત, રવિવાર
દિવાળીના દિવસો દરમિયાન જયારે લોકો સપરિવાર ટ્રેન ,બસ કે પછી પોતાની કારમાં ફરવા જતા હોય છે. એવામાં સુરતના સચિન રેલ્વે સ્ટેશન નજીક એક અત્યત દુખદ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ એક યુવક -યુવતીનું ટ્રેનની અડફેટમાં આવવાથી મોત થયું હતું..અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
બનાવની જાણ થતા સ્થનિક પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. જયારે તેમના દ્વારા પ્રાથમિક તપાસ કરાતા ,યુવક જેનું ટ્રેનની અડફેટમાં આવવાથી મૃત્યુ થયું હતું તે બિહારનો રહેવાસી હતો. જ્યારે યુવતી અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી. પરંતુ બંને યુવક-યુવતી પ્રેમી યુગલ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મામલે સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.સુરતનાં સચિન રેલવે વિસ્તારમાં બનેલ અકસ્માતની ઘટનામાં એક યુવક અને યુવતીનું મોત નીપજ્યું હતું, ત્યારબાદ આ ઘટનાની કાર્યવાહી હાથ ધરીને પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે મોકલીને તપાસ આદરી છે. જેમાં પોલીસની તપાસ થી , મૃતક યુવકની ઓળખ બિહારનાં ગોબિંદા કુમાર રાય તરીકે થઈ છે. જયારે ગોબિંદા યુવતીને લઈને બિહારથી સુરત આવ્યો હતો.તેવું હાલ જાણવા મળ્યું છે.પરંતુ
મૃતક ગોબિંદા યુવતીને લઈને સુરત કેમ આવ્યો તે અંગે તપાસ ચાલી રહી છે.
પોલીસ દ્વવારા યુવકનાં પરિવારનો સંપર્ક કરી પૂછપરછ કરવામાં આવતા મૃતક યુવતી અંગે કોઈ માહિતી પોલીસને આપી નથી. યુવક-યુવતીએ આત્મહત્યા કરી છે કે પછી તેમનો અકસ્માત થયો હતો તે અંગેની હકીકત જાણવા પોલીસે CCTV કેમેરા, મોબાઇલ ફોન સહિતની તપાસ શરુ કરી છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો