District

માણસાના અમરાપુર ગામના મંદિરમાં થઇ ચોરી : ટ્રસ્ટીએ લખાવી ફરિયાદ

 

માણસાના અમરાપુર ગામના મંદિરમાં થઇ ચોરી : ટ્રસ્ટીએ લખાવી ફરિયાદ

 

- રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઇસમે મંદિર ના મુખ્ય દરવાજાનો કુચો તોડ્યો
- મંદિરનું બધી વસ્તુઓ તેમજ રોકડ મળીને  ૧૧૭૮૩૦૦ ની ચોરી થઈ 

 

 માણસા, શનિવાર

  મોઘવારીના આ સમયમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું સહેલું નથી રહ્યું, વધુમાં  પરિવારનું ગુજરાન ચલાવવું એ પણ મોટી વાત છે. જે માટે કેટલાય લોકો ગેરમાર્ગે દોરાઈ જતા હોય છે, અને ચોરી તેમજ લુંટનો સહેલો માર્ગ અપનાવતા હોય છે. ચોરી અને લુંટ માટે તેઓ પોતાના શહેરના કે ગામના મંદિરોને  નિશાના બનાવતા હોય છે. જેને કારણે હાલમાં રાજ્યમાં ચોરી અને લૂંટની ઘટનાઓનું પ્રમાણ વધતું જ જઈ રહ્યું છે, ચોરીનો એક આવોજ બનાવ માણસાના અમરાપુર ગામમાં ગત ૭ મી તારીખે બન્યો  હતો.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

  બનાવની વિગત માં અમરાપુર ગામ માં ખરણા ખાતે આવેલ મહાકાળી મંદિરમાં  હાલમાં પુજારી તરીકે રાજેન્દ્રભાઈ પંડ્યા સેવા પૂજા કરવા છે. તેમના જણાવ્યા મુજબ તેઓ૭ તારીખે રાત્રે ૧૧ વાગ્યા પછી મંદિર બંધ કરીને નજીકમાં જ તેમનું ઘર છે ત્યાં સુવા માટે ગયા હતા,અને ૮ તારીખે સવારે ૪:૧૫ કલાકે મંદિર માં સાફ સફાઈ માટે આવ્યા હતા એ સમયે  મંદિરનો મુખ્ય દરવાજાનીઓ કુચો તૂટેલો હતો. ત્યારબાદ તેઓ અંદર જઈને તપાસ કરતા દાન પેટી ગાયબ હતી અને મંદિર ની અંદરની સોના -ચાંદી ની ચીજ વસ્તુઓ  પણ દેખાતી નહતી, વળી મહાકાળી માતાજીના સોના-ચાંદી ના દાગીના પણ દેખાતા ના હતા. તેથી તેમણે મંદિર ના ટ્રસ્ટી  શંકર ભાઈ વેલા ભાઈ ચોધરીણે ફોન કરીને બોલાવાયા , ત્યાર બાદ શંકર ભાઈ એ અન્ય ટ્રસ્ટીઓ ને પણ બોલાવી લીધા મળતી માહિતી મુજબ બધા લોકો એ ભેગા મળીને સીસીટીવી ચેક કરવા જતા સીસીટીવી કેમેરા નું ડીવીઆર હાર્ડ ડિસ્ક  પણ ગાયબ થયું હોવાનું જણાયું હતું. તેથી તેમની ખાતરી થઈ કે કોઈ અજાણ્યા ઇસમે ચોરી કરી છે. ત્યાર બાદ શંકર ભાઈ વેલા ભાઈ ચોધરી ટ્રસ્ટીએ માણસા પોલીસ સ્ટેશનમાં જઈ ણે બધી હકીકત જણાવીને ફરિયાદ લખવી હતી .હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 

અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

.

માણસાના અમરાપુર ગામના મંદિરમાં થઇ ચોરી : ટ્રસ્ટીએ લખાવી ફરિયાદ