District

શેરથા ટોલ નાકા પાસે કારમાંથી 240 નંગ બિયરનાં જથ્થા સાથે કુલ રૂ. 2 લાખ 50 હજારનો મુદ્દામાલ જપ્ત, વડોદરાનાં ઈસમની ધરપકડ 
 

શેરથા ટોલ નાકા પાસે કારમાંથી 240 નંગ બિયરનાં જથ્થા સાથે કુલ રૂ. 2 લાખ 50 હજારનો મુદ્દામાલ જપ્ત, વડોદરાનાં ઈસમની ધરપકડ 
 

- 30 હજારની કિંમતનો 240 નંગ બિયરનો જથ્થો સહિત કુલ રૂ. 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત 

- આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી 

ગાંધીનગર, મંગળવાર 

  શેરથા ટોલ નાકા પાસે કારમાંથી 240 નંગ બિયરનાં જથ્થા સાથે કુલ રૂ. 2 લાખ 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ વડોદરાનાં ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  બાતમી આધારે એક સફેદ કલરની રેનોલ્ડ ક્વિડ ગાડીમાં બિયરની પેટીઓ ભરેલ છે. જે ગાડી મહેસાણાથી અમદાવાદ તરફ જનાર છે.જે હકીકતના આધારે પોલીસે શેરથા ટોલટેક્ષ હાઇવે રોડ ઉપર થોડા થોડા અંતરે વોચ ગોઠવી બાઝ નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. આ દરમ્યાન બાતમી મુજબની ગાડી દૂરથી આવતી જોઈને પોલીસે ખાનગી વાહનની આડશ કરી ગાડીને કોર્ડન કરી રોકી દેવાઈ હતી. બાદમાં ગાડીના ચાલકની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ ચમનારામ રામારામ માલારામ દેવાસી (રબારી) (ઉ.વ.૩૩ હાલ રહે.મ.નં.352 દત્તનગર આજવા ચોકડી કમલાનગર તળાવ પાસે વડોદરા, મુળ રહે. રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. 

  તેમજ ગાડીની તલાશી લેતાં અંદરથી બિયરની પેટીઓ મળી આવી હતી. તેમજ 30 હજારની કિંમતનો 240 નંગ બિયરનો જથ્થો સહિત કુલ રૂ. 2.50 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ચમનારામ દેવાસીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

શેરથા ટોલ નાકા પાસે કારમાંથી 240 નંગ બિયરનાં જથ્થા સાથે કુલ રૂ. 2 લાખ 50 હજારનો મુદ્દામાલ જપ્ત, વડોદરાનાં ઈસમની ધરપકડ