- ડ્ર્ગ્સના જથ્થાનો પદ્ધતિસર નાશ
- કુલ 9 ગુનાઓમાં કબ્જે કરાયેલો મુદ્દામાલ
વલસાડ, બુધવાર
રાજ્યમાં ડ્રગ્સ પેડલર દ્વારા ડ્રગ્સની હેરફેરમાં વધારો થયો છ અને વારંવાર ડ્રગ્સ ઝડપાવાની ઘટના બને છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ જથ્થાનો પદ્ધતિસર નાશ કરવામાં આવતો હોય છે તે પ્રમાણ વલસાડમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વલસાડ જિલ્લા ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીના અધ્યક્ષ ડૉ.કરનરાજ વાઘેલાના અધ્યક્ષ સ્થાને, વલસાડ તથા ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટી સભ્ય એ.કે વર્માના માર્ગદર્શન હેઠળ SOG PI જે એન ગોસ્વામીના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના 4 (ચાર) પોલીસ સ્ટેશનમાં NDPS એકટ મુજબ દાખલ થયેલ કુલ-9 ગુન્હાઓમાં જપ્ત કરાયેલો ગાંજો જથ્થો જેનું કુલ વજન- 424.376 KG જેની કિંમત રૂ. 42.47 લાખ તથા ચરસ કુલ વજન- 1.187 KG 600 MG જેની કુલ કિંમત રૂ. 1.19 લાખ નો મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી અંકેશ્વર GIDCમાં આવેલી BEIL કંપની ખાતે કરવામાં આવ્યો હતો.વલસાડ જિલ્લા ડ્રગ્સ ડીસ્પોઝલ કમીટી દ્રારા “સ્વચ્છતા હી સેવા” સંકલ્પ હેઠળ જિલ્લાના 4 પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ 9 ગુનાઓમાં કબ્જે કરાયેલો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસની ટીમોએ પકડેલા મુદ્દામાલ પૈકી ગાંજો, ચરસ મળી કુલ 43.66 લાખના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો