Gujarat

પેટાચૂંટણી જીતેલા 5 વિજેતા ઉમેદવારોએ ધારાસભ્યપદના શપથ લીધા, વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 156થી વધીને ઐતિહાસિક 161 સુધી પહોંચી ગયું
 

પેટાચૂંટણી જીતેલા 5 વિજેતા ઉમેદવારોએ ધારાસભ્યપદના શપથ લીધા, વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 156થી વધીને ઐતિહાસિક 161 સુધી પહોંચી ગયું
 

- આ પાંચેય વિજેતા ઉમેદવારોને આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા 

- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યોએ નવ નિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા

અમદાવાદ, મંગળવાર 

  પેટાચૂંટણી જીતેલા 5 વિજેતા ઉમેદવારોએ ધારાસભ્યપદના શપથ લીધા છે. ગત 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોની સાથે સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં પાંચેય સીટ પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 156થી વધીને ઐતિહાસિક 161 સુધી પહોંચી ગયું છે.  આ પાંચેય વિજેતા ઉમેદવારોને આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ વિધાનસભામાં ભાજનું સંખ્યાબળ 156થી વધીને ઐતિહાસિક 161 સુધી પહોંચી ગયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યોએ નવ નિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

  આજે શપથ લેનારા આ પાંચ ધારાસભ્યમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષમાંથી અને અર્જુન મોઢવાડિયા, સી.જે.ચાવડા, અરવિંદ લાડાણી તથા ચિરાગ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. જેથી અનુક્રમે વાઘોડિયા, પોરબંદર, વિજાપુર, માણાવદર અને ખંભાત વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. હાલ વિધાનસભા ગૃહમાં ભાજપનું સંખ્યાબળ 161, કોંગ્રેસનું 13, આપનું 4, 2 અપક્ષ, સમાજવાદી પાર્ટી-1 અને વિસાવદર સીટ હાલ ખાલ પડેલી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

પેટાચૂંટણી જીતેલા 5 વિજેતા ઉમેદવારોએ ધારાસભ્યપદના શપથ લીધા, વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 156થી વધીને ઐતિહાસિક 161 સુધી પહોંચી ગયું