- દિવાળી બાદ તુરંત મળી મોટી જવાબદારી
- તેમણે 16 માં નાણા પંચનું પ્રતિનિધિત્વ કર્યું હતું
ગાંધીનગર, સોમવાર
ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી રાજકુમાર દ્વારા પાટનગર ગાંધીનગરમાં એક નોટિફિકેશન બહાર પાડીને માહિતી આપી હતી . તેમાં તેમણે જણાવ્યું કે હવે ગુજરાત ભાજપનાં મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસને નવી જવાબદારી સોપવામાં આવી છે. .અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
મળતી માહિતી મુજબ ગુજરાત નાણાપંચના અધ્યક્ષ પદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકારે ભાજપનાં મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસને મોટી જવાબદારી સોંપી છે. સરકારે યમલ વ્યાસની ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. તે માટેનું એક કારણ યમલ વ્યાસ ભાજપનાં સિનિયર નેતા અને મુખ્ય પ્રવક્તા પણ છે. વળી તમને આ અગાઉ જયારે 16 મું નાણાપંચ ગુજરાત આવ્યું હતું ત્યારે ભાજપ પક્ષ તરફથી પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. પ્રાપ્ત સમાચાર મુજબ દિવાળી બાદ તરતજ યમલ વ્યાસને ભારતીય જનતા પાર્ટીએ મોટી જવાદારી સોપી છે. યમલ વ્યાસ હવેથી ગુજરાતનાં ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળશે, નાણાપંચના અધ્યક્ષની જગ્યા બંધારણીય હોવાથી તેમને ભાજપના મુખ્ય પ્રવક્તા તરીકેની જવાબદારીમાંથી હવે રાજીનામું આપવું પડશે. તેની સાથે તેમને પાર્ટીનાં સભ્ય પદ પરથી રાજીનામું આપવું પડશે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો