District

દહેગામના પ્રિન્સ ગેસ્ટ હાઉસમાં કાર્યવાહી, પથિક સોફ્ટવેર તેમજ લાયસન્સ વગર ચલાવતા હોટલ સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

દહેગામના પ્રિન્સ ગેસ્ટ હાઉસમાં કાર્યવાહી, પથિક સોફ્ટવેર તેમજ લાયસન્સ વગર ચલાવતા હોટલ સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

- મેનેજર દ્વારા પથિક સોફ્ટવેર ડાઉનલોડ ના કરી તેમજ મુસાફરોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી નહોતી
- લાયસન્સ વગર હોટેલ ચલાવતા હોટલ સંચાલકે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કર્યો

દહેગામ, ગુરુવાર 

  દહેગામ એસઓજીની ટીમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા કાર્યવાહી કરી રહી છે. ગાંધીનગર જિલ્લામાં આવેલી હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, ધર્મશાળામાં તપાસ કરવામાં આવી રહી છે. પથિક સોફ્ટવેરમાં મુસાફરોની ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવે છે. પરંતુ કેટલાક હોટલ સંચાલકો પથિક સોફ્ટવેરમાં મુસાફરીની ઓનલાઈન એન્ટ્રી કરતા નથી. તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આથી દહેગામના પ્રિન્સ ગેસ્ટ હાઉસમાં કાર્યવાહી કરવામાં આવી છે. પથિક સોફ્ટવેર તેમજ લાયસન્સ વગર ચલાવતા હોટલ સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  દહેગામ એસઓજીની ટીમ દહેગામ બાયડ રોડ ખાતે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પાલૈયા ગામની સીમમાં આવેલ બાયડ ત્રણ રસ્તા ખાતે આવતા પ્રિન્સ ગેસ્ટ હાઉસમાં તપાસ હાથ ધરી હતી, તે દરમિયાન હોટેલમાં આવતા પરપ્રાંતના મુસાફરોની હોટલ સંચાલકો દ્વારા પથીક સોફ્ટવેરમાં ઓનલાઇન એન્ટ્રીની તપાસ હાથ ધરવામાં આવી હતી. આથી મેનેજર દ્વારા પથિક સોફ્ટવેર ડાઉનલોડ ના કરી તેમજ મુસાફરોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી નહોતી. તેમજ લાયસન્સ વગર હોટેલ ચલાવતા હોટલ સંચાલકે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કર્યો હોઈ હોટલ સંચાલક રતનસિંહ ઈશ્વરસિંહ પરમારની વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

 

દહેગામના પ્રિન્સ ગેસ્ટ હાઉસમાં કાર્યવાહી, પથિક સોફ્ટવેર તેમજ લાયસન્સ વગર ચલાવતા હોટલ સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ