District

બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે અરવલ્લીના માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ 

- માલપુરથી શામળાજી સુધી ઠેર ઠેર પદયાત્રીઓ સેવા માટે વિશામાં શરૂ કરાયા
પ્રકાશ પંડ્યા, મોડાસા, મંગળવાર 

  અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે અંદાજે 40 લાખથી વધુ માઈ ભક્તો માં અંબાના ચરણોમાં માથું નમાવશે ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર મોડાસા હિંમતનગર હાઇવે તેમજ શિકાર માર્ગો પર અવિરત પણે પદયાત્રીઓ પસાર થઈ રહ્યા છે પદયાત્રીઓની સેવા માટે જિલ્લામાં અનેક જગ્યાએ વિશામાં પણ ઉભા કરાયા છે.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

  અરવલ્લીની ગિરિમાળા બોલો મારી અંબે જય જય અંબે ના ગગનભેદી નારાથી ગુજી ઉઠી છે લાખો માહી ભક્તો અવિરત પાણી અંબાજી પગપાળા જઈ રહ્યા છે શણગારેલા રથ અને ડીજે સાઉન્ડ સાથે અંબાજી દૂર છે જાવું જરૂર છે ના ગરબા સાથે હૈયે ઉમંગ સાથે થાક્યા વગર અંબાજી તરફનો રસ્તો કાપી રહ્યા છે અરવલ્લીના પ્રવેશમાં માલપુર થી દાહોદ પંચમહાલ સંતરામપુર તરફના સંઘ મોડાસા થઈ અંબાજી તરફ જઈ રહ્યા છે આ જ રીતે આણંદ નડિયાદ તરફના શ્રદ્ધાળુ પણ અરવલ્લી જિલ્લા માંથી અંબાજી તરફ આગળ વધી રહ્યા છે માર્ગો પર સતત પદયાત્રીઓનો પ્રવાહ ચાલી રહ્યો હોય એક તરફનો માર્ગ પદયાત્રીઓથી ઉભરાઈ ગયો છે માઈ ભક્તોની સેવા માટે જિલ્લામાં અનેક જગ્યાએ વિસામમાં પણ શરૂ કરવામાં આવ્યા છે આ વિસામા માં સવારે ચા નાસ્તો બપોરે અને સાંજે જમવાનું તેમજ રાત્રિ રોકાણની વ્યવસ્થા કરાઇ છે અનેક વિસામામાં મોબાઇલ રિચાર્જ અને મેડિકલની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જેમ જેમ ભાદરવી પૂનમ નજીક આવી રહી છે તેમ યાત્રાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છેગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

Embed Instagram Post Code Generator

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો