District

દહેગામના જલુન્દ્રા મોટા ગામમાંથી પશુ ચોરાતા ખેડૂત પરિવાર માથે આભ તૂટી પડ્યું 

દહેગામના જલુન્દ્રા મોટા ગામમાંથી પશુ ચોરાતા ખેડૂત પરિવાર માથે આભ તૂટી પડ્યું 

- તસ્કરોએ બનાવ્યા પશુઓને નિશાન
- પશુ ચોરાઈ જતા ખેડૂતે પોલીસમાં જાણ કરી 

દહેગામ, શનિવાર

  સમગ્ર રાજ્યમાં ચોરીના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તસ્કરો હવે પશુઓને પણ છોડ્યા નથી. દેહગામના જલુન્દ્રા ગામ ખાતેથી પશુઓની ચોરી થતા દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. પશુ ચોરાઈ જતા ખેડૂત પરિવાર માટે આભ તૂટી પડ્યું છે ત્યારે પોલીસે અજાણ્યા ચોરી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  ચોરીની ઘટનાની વિગતવાર વાત કરીએ તો દહેગામના જલુન્દ્રા મોટા ગામે સોમાજી ઠાકોર નામના ખેડૂતના ભાઈની એક ભેંસ અને પાડું ચોરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. જેમાં ખેતરમાં બાંધેલી ભેંસ અને પાડું નજરે ન આવતા લક્ષ્મણભાઈ નામના ખેડૂતે તેમના ભાઈ પાસે ગયા અને જાણ કરી હતી કે મારી ભેંસો બાંધેલી હતી ત્યાં દેખાતી નથી ત્યા લાકડાના ખીલા ઉપર ફક્ત સાંકળ બાંધેલી પડી હતી ત્યારે આસપાસના ખેતરોમાં જોતા ક્યાંય નજરે ન પડતા સમગ્ર મામલો દહેગામ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો જેમાં એક ભેંસની કિંમત ₹40,000 /- હતી અને એક પાડુ જેની કિંમત 20,000/- હતી એમ કુલ 60 હજાર ની કિંમતની પશુઓની ચોરી થતા ખેડૂત પરિવારને માથે આભ તૂટી પડ્યું હતું ત્યારે સમગ્ર મામલે દહેગામ પોલીસે અજાણ્યા ચોર ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામના જલુન્દ્રા મોટા ગામમાંથી પશુ ચોરાતા ખેડૂત પરિવાર માથે આભ તૂટી પડ્યું