- 23મી ઓક્ટોબરે મધરાત બાદ રૂપાલ ગામમાં પલ્લી કાઢવામાં આવશે
- મંદિર પ્રસાશનથી લઇને ગામના આગેવાનો તથા જિલ્લા તંત્ર પણ તૈયારીઓમાં વ્યસ્ત બન્યું
ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિકસમા રૂપાલ વરદાયીની માતા મંદિરથી દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ પલ્લી નિકાળવામાં આવે છે. એટલે કે તા.23મી ઓક્ટોબરે મધરાત બાદ રૂપાલ ગામમાં પલ્લી કાઢવામાં આવશે. કોમીએકતાના સંદેશા સાથે અને પરંપરાગત રીતે રૂપાલના પલ્લીમેળામાં લાખ્ખો ભક્તો ઉમટશે જેને પગલે મંદિર પ્રસાશનથી લઇને ગામના આગેવાનો તથા જિલ્લા તંત્ર પણ તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર