District

ઉન્ડવા નજીકથી કતલખાને લઈ જવાતા પશુ સાથે પિકઅપ ડાલું ઝડપાયું

ઉન્ડવા નજીકથી કતલખાને લઈ જવાતા પશુ સાથે પિકઅપ ડાલું ઝડપાયું
- એક વાછરડું અને ત્રણ ભેંસો સાથે પોલીસે મોડાસા સુધી પીછો કરી ડાલાને પકડી પશુને બચાવી લેવાય
- બચાવેલા પશુઓને પાંજરાપોળમાં મોકલી દેવાયા 
પ્રકાશ પંડ્યા, મોડાસા, બુધવાર 

  ઉન્ડવા તરફથી આવતું એક પીકઅપ ડાલુ તેમાં ત્રણ ભેંસો અને એક વાછરડા સાથે પોલીસે ત્રણ ઈસમોને મોડાસા સુધી ડાલાનો પીછો કરી અને પકડી પડ્યું હતું.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

   ઉન્ડવા ઉંડવા તરફથી સોમવારે 10:00 વાગ્યાના સમયે મેઘરજ પોલીસ પેટ્રોલિંગ કરતી તે સમયે બાદમી મળતા કે પીકઅપ ડાલાની અંદર મરણોત્તર હાલતમાં ત્રણ ભેંસો અને એક વાસરડા ને લઈ કતલખાને લઈ જવામાં આવેલ છે જે ગાડીનો નંબર જીજે 08 A.W. 22 28 હોય સઘન તપાસ કરવી આ બાતમીના આધારે મેઘરજ પોલીસે વોચ ગોઠવી તેની જાણ જાણ પીકઅપ ડાલા વાળને થતા પીકપ ડાલા વાળાએ ભાગી છૂટવાની કોશિશ કરતા ડાલાવાળાનું મોડાસા સુધી પીછો કરી પીકઅપ ડાલામાં ત્રણ ભેંસો અને એક વાછરડા ને મરણોતર હાલતમાં થી બચાવી લઈ પશુઓની હેરાફેરી કરતા ત્રણ ઈસોમોની ધરપકડ કરી હતી.

(1)આરિયણન આયુબભાઈ 
(૨)અરફાજ હુસેન મુલતાની
(૩)અજીત હુસેન મુલતાની

  આમ આ ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી આમ ફિલ્મની ઢબે મેઘરજ પોલીસે ખૂબ જ સૂઝ અને સમજ સાથે ડાલા નો પીછો કરી મોડાસા બાયપાસ ચોકળી એ  મરણોત્તર હાલતમા કતલખાનામાં લઈ જવાતા અબોલ્યા પશુઓને બચાવી લઈ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

Embed Instagram Post Code Generator

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો