District

પાલુન્દ્રા ગામની સીમ બહિયલ રોડ ખાતે રિક્ષા પલટી જતા પતિનું સારવાર દરમિયાન મોત, જયારે પત્ની-પુત્ર ઈજાગ્રસ્ત   
 

પાલુન્દ્રા ગામની સીમ બહિયલ રોડ ખાતે રિક્ષા પલટી જતા પતિનું સારવાર દરમિયાન મોત, જયારે પત્ની-પુત્ર ઈજાગ્રસ્ત   
 

- દંપતી તેમજ પુત્ર દવાખાને જઈ રહયા હતા ત્યારે આ ઘટના બની હતી
- આ અકસ્માતમાં પતિનું સારવાર દરમિયાન મોત, જયારે પત્ની-પુત્ર ઈજાગ્રસ્ત થયા

દહેગામ, શનિવાર 

  દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામની સીમ બહિયલ રોડ ખાતે રિક્ષા પલટી ગઈ હોવાની ઘટના સામે આવી છે. દંપતી તેમજ પુત્ર દવાખાને જઈ રહયા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમજ આ અકસ્માતમાં પતિનું સારવાર દરમિયાન મોત, જયારે પત્ની-પુત્ર ઈજાગ્રસ્ત થયા છે, આથી મૃતકની પત્નીએ દહેગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.   

  દહેગામના વાસણા સોગઠી ખાતે રહેતા અમરતબેન કાંતિજી ચૌહાણે દહેગામ પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેમનો દીકરો અલ્પેશ બીમાર થતા પતિ સાથે રિક્ષા લઈને  બહિયલ ગામે દવાખાને જવા નીકળેલ હતા. તે દરમ્યાન પાલુન્દ્રા ગામની સીમ બહિયલ રોડ ખાતે જતા હતા. દરમિયાન રીક્ષાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અચાનક રીક્ષા પલ્ટી ખાઈ ગયેલ અને આ અકસ્માત થવાથી તેમને જમણાં પગે ઈજાઓ થયેલ તેમજ તેમના પતિને શરીરે વધતી ઓછી ઈજાઓ થયેલ. અને તેમના દીકરાને પણ સામાન્ય ઇજાઓ થયેલ જેથી સ્થાનિક લોકોની મદદથી 108 ને ફોન કરતા દહેગામ સરકારી દવાખાને લાવેલા જ્યાં તેમના દીકરાને સારવાર કરી રજા આપી દીધેલ. અને તેમને તથા તેમના પતિને વધુ સારવાર માટે સિં.હો ગાંધીનગર રીફર કરેલ અને સિં.હો ગાંધીનગર લાવતા ડોક્ટરએ મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટના અંગે ફરિયાદીએ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.  ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અમે અમારા ગ્રુપના સભ્ય બનો

ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પાલુન્દ્રા ગામની સીમ બહિયલ રોડ ખાતે રિક્ષા પલટી જતા પતિનું સારવાર દરમિયાન મોત, જયારે પત્ની-પુત્ર ઈજાગ્રસ્ત