- આશરે ૩૦-૩૫ વયના અજાણ્યા શખ્સનું મોત
- વાહન ચાલક ટક્કર મારી ઘટના સ્રથળથી રફુ ચકકર
ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગરના ડભોડા ગામે માર્ગ અકસ્માતમાં એક ઉ. વર્ષ ૩૦-૩૫ના અજાણ્યા પુરુષનું મોત થયાની માહિતી પોલીસ મથકે મળી હતી.બનાવની વિગત મુજબ એક ચાલતા જતા પુરુષને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ઈજાઓ પહોચાડી હતી. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
પ્રાપ્ત સમાચાર મુજબ રણાસણ સર્કલ નજીક રીંગરોડ એટલાન્ટા ટાવરની સામે રોડ ઉપર ચાલતા જતા વ્યક્તિને કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કાર મારી તેના શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંડી હતી. બનાવની જાણ થતા ત્યારબાદ ઘટના સ્થળે ૧૦૮ આવતા એમના ડોકટરે અકસ્માત થનાર વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. પરંતુ લાશ બિનવારસી હોવાથી તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ રૂમ માં મોકલવામાં આવી હતી. ત્યારબાદ મૃતકની લાશનું સિવિલ હોસ્પિટલ ખાતે પી .એમ કરવામાં આવ્યું હતું. પી એમ થયા બાદ આ બનાવની જાણ ત્યાના મેડીકલ ઓફિસરે ગાંધીનગરના ડભોડા ગામના પોલીસ મથકે કરી હતી જે બાદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દ્વારા મૃતકના કોઈ વાલી વારસ નહોવાથી તેમણે પ્રાપ્ત થયલ વિગતના આધારે FIR નોધાવી હતી. જેમાં મૃતકને અકસ્માતમાં શરીરે જમાણા હાથે તથા જમણા પગે તથા જમણી બાજુ માથાના ભાગે રોડ અકસ્માતમાં ગંભીર ઈજાઓના કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો