District

બાપુનગરમાં અઢી વર્ષ પહેલા પોલીસને બાતમી આપનાર યુવકને ત્રણ શખ્સોએ ફટકાર્યો

બાપુનગરમાં અઢી વર્ષ પહેલા પોલીસને બાતમી આપનાર યુવકને ત્રણ શખ્સોએ ફટકાર્યો

- પોલીસને કેમ બાતમી આપીને મિત્રને પકડાવ્યો હતો કહીને ત્રણેય શખ્સોએ માથાકૂટ કરી
- યુવકે ત્રણેય શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી

અમદાવાદ, શુક્રવાર

  બાપુનગરમાં રહેતો અને રીક્ષા ચલાવનારા યુવકે આજથી અઢી વર્ષ અગાઉ તેના મિત્રની પોલીસને બાતમી આપી હતી જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી તેની અદાવત રાખીને યુવકની પાસે ત્રણ શખ્સો આવ્યા અને અમારી બાતમી પોલીસને કેમ આપી હતી કહીને લોખંડની પાઈપ અને લાકડાના દંડા વડે માર માર્યો હતો. આ અંગે યુવકે ત્રણેય શખ્સો સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  બાપુનગરમાં રહેતા 29 વર્ષીય પવનભાઇ નાઇ રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 17 એપ્રિલે તેઓ ધંધા પરથી પરત જતા હતા તે સમયે શુભલક્ષ્મી ફ્લેટ પાસે પહોચ્યા ત્યારે જૂના મિત્રો રાજા કાણીયા, કૃણાલ તાયડે અને તેનો મિત્ર એક્ટિવા લઇને રિક્ષાની આગળ લાવીને ઉભુ કર્યુ હતુ. બાદમાં ત્રણેય શખ્સોએ તે આજથી અઢી વર્ષ પહેલા પોલીસને બાતમી આપીને રાજાને પકડાવ્યો હતો. તેની અદાવતમાં ત્રણેય શખ્સોએ પવનને માર મારવા લાગ્યા હતા આ દરમ્યાન બાજુમાં પડેલા ટેમ્પામાંથી રાજાએ લોખંડની પાઈપ કાઢીને પવનને પગમાં મારવા લાગ્યો હતો અને કૃણાલ તથા તેની સાથે આવેલ ત્રીજા શખ્સે પણ પવનને લાકડાના ડંડા વડે માર માર્યો હતો. પવન બૂમો પડતા આવેલા ત્રણેય શખ્સો નાસી ગયા હતા બાદમાં પવને તેના મિત્રને ફોન કરીને બોલાવ્યો અને શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. આ અંગે પવને બાપુનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોધાવી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

બાપુનગરમાં અઢી વર્ષ પહેલા પોલીસને બાતમી આપનાર યુવકને ત્રણ શખ્સોએ ફટકાર્યો