Entertainment

‘એનિમલ' પછી એક્ટ્રેસ રશ્મિકા બની સંદીપ રેડ્ડી વાગાના પ્રોજેક્ટનો હિસ્સો, પ્રભાસની તસવીરમાં રશ્મિકા મંદન્નાની ભવ્ય એન્ટ્રી

‘એનિમલ' પછી એક્ટ્રેસ રશ્મિકા બની સંદીપ રેડ્ડી વાગાના પ્રોજેક્ટનો હિસ્સો, પ્રભાસની તસવીરમાં રશ્મિકા મંદન્નાની ભવ્ય એન્ટ્રી

- પ્રભાસની નવી ફિલ્મ 'સ્ક્રીપ્ટ'માં રશ્મિકા મંડન્નાની એન્ટ્રી થઈ
- રશ્મિકા મંદન્ના પ્રભાસ સાથે 'સ્પિરિટ'માં સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે

મુંબઈ, સોમવાર

  પ્રભાસની નવી ફિલ્મ 'સ્ક્રીપ્ટ'માં રશ્મિકા મંડન્નાની એન્ટ્રી થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત 'સ્ક્રીપ્ટ'માં પ્રભાસ-રશ્મિકા પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે.'એનિમલ'ની  ફિલ્મની જબરદસ્ત સફળતા પછી, ચાહકો ફિલ્મ નિર્માતા સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મો પર નજર રાખી રહ્યા છે. સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મોમાંથી એક એક્ટર પ્રભાસ સાથે પણ છે. આ ઉપરાંત સંદીપ રેડ્ડી વાંગા અને પ્રભાસની પાન ઈન્ડિયા લેવલની ફિલ્મ 'સ્પિરિટ'ની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી. હવે 'સ્પિરિટ'ને લઈને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. જે મુજબ, રશ્મિકા મંડન્નાએ સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત અને પ્રભાસ અભિનીત ફિલ્મમાં એન્ટ્રી કરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  મીડિયાના અહેવાલ અનુસાર, રશ્મિકા મંદન્ના બીજી વખત સંદીપ રેડ્ડી વાંગા સાથે કામ કરવા જઈ રહી છે. 'એનિમલ'માં રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કર્યા બાદ રશ્મિકા મંદન્ના પ્રભાસ સાથે 'સ્પિરિટ'માં સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે.જો કે, ફિલ્મ નિર્માતાઓ અથવા કલાકારો દ્વારા તાજેતરમાં 'સ્પિરિટ' વિશે કોઈ સત્તાવાર અપડેટ આપવામાં આવ્યું નથી. પરંતુ વાયરલ રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સંદીપ રેડ્ડી વાંગા આ ફિલ્મનું શૂટિંગ 2024ના બીજા ભાગમાં શરૂ કરી શકે છે.આટલું જ નહીં, રશ્મિકાએ એમ પણ કહ્યું કે 'પુષ્પા' 2 ઘણી મોટી બનવા જઈ રહી છે, અમે પહેલી ફિલ્મમાં થોડું ગાંડપણ આપ્યું હતું. ભાગ 2 માં, અમે જાણીએ છીએ કે અમારી પાસે એક જવાબદારી છે કારણ કે લોકોને ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અમે અમારા ગ્રુપના સભ્ય બનો

ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

‘એનિમલ' પછી એક્ટ્રેસ રશ્મિકા બની સંદીપ રેડ્ડી વાગાના પ્રોજેક્ટનો હિસ્સો, પ્રભાસની તસવીરમાં રશ્મિકા મંદન્નાની ભવ્ય એન્ટ્રી