District

ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી : ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી

આઝાદીની ચળવળમાં ‘ઠક્કરબાપા’એ પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું છે : રાઘવજી પટેલ

ગાંધીનગર, બુધવાર 

  ‘ઠક્કરબાપા’ના હૂલામણા નામથી જાણીતા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

  ‘ઠક્કરબાપા’ના તૈલચિત્રને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા બાદ રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળમાં ‘ઠક્કરબાપા’એ પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું છે. તેમણે ગુજરાત અને પંચમહાલના દુષ્કાળ વખતે આદિવાસીઓ માટે રાહત કામગીરીમાં ખુબ જ ઉમદા કાર્ય કર્યું હતું. આ ઉપરાંત ‘ઠક્કરબાપા’એ અસહકારની લડતમાં ધરપકડ, દોઢ માસનો જેલવાસ, અખિલ હિન્દ હરિજન સેવક સંઘના મંત્રી અને બંધારણસભાના સભ્ય, બંધારણમાં અનુસૂચિત જાતી અને જનજાતિ સમુદાય માટે દેશહિતના કામો પણ તેમણે કર્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક  કૌશિકભાઈ વેકરીયા, વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલ તથા વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓએ ઉપસ્થિત રહીને પૂજ્ય ઠક્કરબાપાને પુષ્પ અર્પણ કર્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી : ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી