District

આગામી તા.૨૭ જૂનના અરવલ્લી જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

આગામી તા.૨૭ જૂનના અરવલ્લી જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

- સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ

પ્રકાશ પંડ્યા મંગળવાર મોડાસા 

  જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી,અરવલ્લી ખાતે તા.૨૭/૦૬/૨૦૨૪ (ગુરુવાર)ના રોજ ૧૧:૦૦ કલાકે રાખેલ છે. આ કાર્યક્રમ માટે જાહેર જનતા, જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્ન/રજૂઆત કરવા માંગતા હોય તેઓએ પોતાના પ્રશ્ન કચેરીના કામકાજ સમય દરમિયાન તા. ૧૫/૦૬/૨૦૨૪, સમય‌‌-૧૪:૦૦ કલાક સુધીમાં કલેકટર કચેરી, અરવલ્લી ખાતે મળે તે રીતે બે નકલમાં મોકલી આપવાના રહેશે, અથવા https://cmo.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદારશ્રીએ જાતે” સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”માં ઉપરોક્ત તારીખે અને સમયે હાજર રહેવાનું રહેશે.

  આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધ ન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજૂ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાના રહેશે નહિ. વધુમાં, પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્નો કરવા નહિ તેમજ એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે ”સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે.  ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

આગામી તા.૨૭ જૂનના અરવલ્લી જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે