Sports
એશિયન ગેમ્સ 2023 બેડમિન્ટન : ભારતે બેડમિન્ટનમાં ઈતિહાસ રચ્યો, એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ગોલ્ડ જીત્યો
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
7, October 2023
- એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે
- ભારત સતત નવો ઈતિહાસ રચી રહ્યું છે
આ મેન્સ ડબલ બેડમિન્ટનની ફાઈનલની પ્રથમ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. દક્ષિણ કોરિયાની જોડીએ બ્રેક સુધી 11-9ની લીડ મેળવી લીધી હતી. પ્રથમ મેચમાં, રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી 15-18ના સ્કોર સાથે હારવાની અણી પર હતા, પરંતુ ત્યારબાદ ભારતીય જોડીએ શાનદાર વાપસી કરી અને સતત 6 પોઈન્ટ મેળવીને મેચને સંપૂર્ણપણે ફેરવી નાખી. આ ભારતીય જોડીએ સાથે મળીને મેચની 29મી મિનિટે સ્કોર 15-18થી 21-18 કરી દીધો હતો.ભારતીય જોડીએ બીજી મેચમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું હતું અને બીજી મેચના બ્રેક સુધી 11-7ની લીડ મેળવી હતી. દક્ષિણ કોરિયાની જોડીએ આ અંતિમ મેચમાં છેલ્લી વાર વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય જોડીએ તેમને તેમ ન કરવા દીધું અને 27મી મિનિટે બીજી ગેમ 21-16થી જીતી લીધી. ફાઈનલ મેચમાં સતત બે ગેમ જીતીને આ ભારતીય જોડીએ એશિયન ગેમ્સ 2023માં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.એશિયન ગેમ્સમાં ભારતે હવે કુલ 102 મેડલ જીત્યા છે, જેમાં 27 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે 72 વર્ષમાં પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભારતે 100થી વધુ મેડલ જીત્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો