- સોનારડા ગામમાં જૂની અદાવતને કારણે યુવકના ઘરમાં ઘૂસીને હુમલો અને ઘરની જાળી પર કોવાળીથી હુમલો
- આરોપીએ યુવક અને તેની માતાને જીવતા કાપવાની ધમકી આપી, "તમારા કારણે મારે જેલમાં જવું પડ્યું "
- યુવકે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, પોલીસ વધુ તપાસ કરી રહી
ગાંધીનગર, સોમવાર
સોનારડા ગામમાં એક યુવકના ઘરમાં અગાઉની અદાવતને કારણે ઘૂસી હુમલો કરવામાં આવ્યો. આરોપી હરીન ઉર્ફે ભમો અમૃતભાઈ ખોડાભાઈ મકવાણા, જેમણે પોતાની જેલમાં રોકાવાની ઘટનાને લઇ હુમલો કર્યો. તેણે ઘરમાં ઘૂસીને, "તમારા કારણે હું જેલમાં ગયો હતો." અને ઘરમાં ઘૂસી ગયા પછી કોવાળીથી ઘરની જાળી ઉપર હુમલો કરી નુકશાન પહોચાડ્યું હતું. જેથી યુવકે આરોપી સામે ડભોડા પોલીસ મથકમાં ગુનો નોધાવ્યો હતો.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
આ અંગે મળતી માહિતી અનુસાર, સોનારડા ગામના નરેશભાઈ જયંતીભાઈ વાઘેલા (ઉમર 38) ભાટ ગામમાં આવેલી હોસ્પિટલમાં નોકરી કરે છે. ગત રોજ, તેમણે માતા સાથે ઘરે સાંજના સમયે શાંતિથી આરામ કરી રહ્યા હતા. ત્યારબાદ તેમના જ પાટીયા ફળિયામાં રહેતા હરીન ઉર્ફે ભમો અમૃતભાઈ ખોડાભાઈ મકવાણા ઘેર આવીને તેમને ગાળાગાળી કરીને કહ્યું કે, "તમે મારી ઉપર કેમ ફરિયાદ કરી છે, જેના કારણે મારે જેલમાં જવું પડ્યું."તેમણે આ વાતનો વિરોધ કરતા યુવકે કહ્યુ હતુ કે, મને અને મારી માતાને માર મારતા ફરિયાદ કરી હતી.ત્યારબાદ, આરોપી હરીન તેના હાથમાં રહેલા ઓઝાર સાથે ઘરમાં ઘૂસી ગયો. આખરે, જ્યારે અંદરથી જાળી બંધ કરી દેવામાં આવી, ત્યારે આરોપીએ ઘરની જાળી પર કોવાળીથી ઘા કર્યા અને ધમકાવાનું શરૂ કર્યું, "જો તમે ઘરની બહાર નિકળશો, તો હું તને અને તારી માતાને જીવતા કાપી નાખીશ."આ ઘટના બાદ, યુવકે ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો