- એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ચોઈઝ પસંદ કરો
અમદાવાદ, બુધવાર
રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે આ વર્ષથી GCAS પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. જેમાં તમામ વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં પણ એડમિશન માટે GCAS પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિદ્યાર્થીઓ આજથી રજિસ્ટ્રેશન સાથે અન્ય વિગતો પણ ઉમેરી એડમિશનની પ્રક્રિયા આગળ કરી શકશે. આ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ 34 કોલેજમાં BS કોર્ષ પણ શરૂ થશે જે ચાર વર્ષના હશે.
ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રક્રિયા કરવામાં આવશે. સામાન્ય કોર્ષની સાથે BCom, BBA, BSc, BCA, BA સહિત BSનો અભ્યાસ પણ ચાલુ થશે. જે ચાર વર્ષનો અભ્યાસ રહેશે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અલગ અલગ 34 કોલેજને BSનો કોર્સ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન સાથે BSનો વિકલ્પ પણ પસંદ કરી શકશે.ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યા બાદ કોલેજ દીઠ મેરીટ બનશે. BSમાં UGના કોર્સ ચાલશે. જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા ઈચ્છતા હોય તે ચોઈસ પસંદ કરી શકશે.
કઈ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, IIT, શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને વીર નર્મદ સાઉથ યુનિવર્સિટીમાં ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો