Sports

ભારત પ્રવાસ માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત, આ નવા ખેલાડીને મળી તક

ભારત પ્રવાસ માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત, આ નવા ખેલાડીને મળી તક
- બાંગ્લાદેશે ભારત પ્રવાસ માટે પોતાની ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી 
- બાંગ્લાદેશ ભારતના પ્રવાસ પર 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં શરૂ થશે
ન્યૂદિલ્હી, ગુરુવાર 

  બાંગ્લાદેશે ભારત પ્રવાસ માટે પોતાની ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. બાંગ્લાદેશ ભારતના પ્રવાસ પર 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. પાકિસ્તાનને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હરાવ્યા બાદ બાંગ્લાદેશની ટીમ હવે ટીમ ઈન્ડિયા સામે શાનદાર પ્રદર્શન પર નજર મંડાયેલી છે.આ જ કારણ છે કે બાંગ્લાદેશે પોતાની ટીમમાં માત્ર એક જ મોટો ફેરફાર કર્યો છે. ગયા મહિને જ બાંગ્લાદેશે રાવલપિંડીમાં પાકિસ્તાનની ટીમને 2-0થી હરાવીને અને પાકિસ્તાનમાં તેની પ્રથમ શ્રેણી જીતીને મોટી સિદ્ધિ મેળવી હતી.બાંગ્લાદેશે અનકેપ્ડ બેટ્સમેન જાકર અલી અનિકનો ટીમમાં સમાવેશ કર્યો છે, જ્યારે ઝડપી બોલર શોરીફુલ ઈસ્લામ ઈજાના કારણે ટીમની બહાર થઈ ગયો છે..રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

  જાકર અલી અનિક આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર રમાયેલા T20 વર્લ્ડ કપ 2024માં બાંગ્લાદેશ ટીમનો ભાગ હતો. જાકર અલી એક વિકેટકીપર-બેટ્સમેન છે અને તેણે બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 17 T20I મેચ રમી છે જેમાં તેના નામે 245 રન છે.ભારતે છેલ્લે 2019-20માં બાંગ્લાદેશની યજમાની કરી હતી. આ ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું હતું. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં શરૂ થશે. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ શ્રેણી બાદ બંને ટીમો 3 મેચની T20I શ્રેણીમાં સામસામે આવશે.

ભારત વિ બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ
19 થી 23 સપ્ટેમ્બર: 1લી ટેસ્ટ, એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ; ચેન્નાઈ

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

Embed Instagram Post Code Generator

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો