District

દહેગામમાં મોટી દુર્ઘટના : વીજ કર્મચારી આગમાં લપેટાયો, હાલ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ 

- વીજ કર્મચારી આગની જ્વાળાઓમાં લપેટાતા ગંભીર રીતે દાઝયા 
- હાલ વીજ કર્મચારીને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા

દહેગામ, શનિવાર 

  ગાંધીનગરના દહેગામમાં મોટી દુર્ઘટના થઇ હોવાની ઘટના સામે આવી છે. વીજ કર્મચારી આગની જ્વાળાઓમાં લપેટાતા ગંભીર રીતે દાઝયા છે. અને હાલ વીજ કર્મચારીને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. દહેગામનો વીજ કર્મચારી આગમાં લપેટાયો

  ગાંધીનગરના દહેગામમાં શિવનગર પાસે આ બનાવ બન્યો છે.  અમિત દંતાણી નામના વીજ કર્મચારી  ગંભીર રીતે દાઝયા છે. તેમનો માંડમાંડ જીવ બચ્યો છે. તેમજ આ મામલે અધિકારીએ જણાવ્યું હતું કે, સેક્શન બોક્સમાં ફાયર થતા આ ઘટના બનવા પામી છે. અમિત દંતાણી ગંભીર રીતે દાઝતા તેમને અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને તેમની સારવાર ચાલી રહી છે. સમારકામ દરમિયાન આ દુર્ઘટના બની છે. તેમજ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, એમ્પલોયને ઈલિક્ટ્રિકલ નેટવર્ક સાથે કામ કરવા માટે PGVCL તેમજ GEB સેફટીના સાધનો આપે છે. તેમ છતાં આ ઘટના બનવા પામી છે. દહેગામનો વીજ કર્મચારી આગમાં લપેટાયો

ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

દહેગામમાં મોટી દુર્ઘટના : વીજ કર્મચારી આગમાં લપેટાયો, હાલ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ