District

ભરબજારે ચેઈન સ્નેચિંગ: દહેગામમાં બાઈક સવાર મહિલાનાં ગળામાંથી સોનાનો દોરો છીનવી ચોર ટોળકી ફરાર 
 

ભરબજારે ચેઈન સ્નેચિંગ: દહેગામમાં બાઈક સવાર મહિલાનાં ગળામાંથી સોનાનો દોરો છીનવી ચોર ટોળકી ફરાર 
 

- દહેગામના રૂષિલ મોલ સામે ચેઈન સ્નેચિંગ
- દંપતીએ પીછો કર્યો, છતાં આરોપીઓ ભાગી ગયા

દહેગામ, સોમવાર 

  દહેગામના રૂષિલ મોલ આગળ બાઈક પર પસાર થઈ રહેલા ખેડાના એક દંપતીને ટાર્ગેટ કરીને બે ઇસમોએ મહિલાના ગળામાંથી 34,000 રૂપિયાની કિંમતનો સોનાનો દોરો તોડી લીધો હતો. આ ઘટના સમયે, દંપતીએ ચેઈન સ્નેચરોનો પીછો કર્યો હતો, પરંતુ તેઓ બાઈક પર ભાગી જવામાં સફળ રહ્યા.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

  દહેગામના સંસ્કૃતિ હોમ્સ મકાન નંબર - બી/7 માં રહેતા શનાભાઈ કાળીદાસ પંચાલ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના નવાગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેમના પરિવારમાં પત્ની કાનન અને ત્રણ સંતાનો છે.આ ઘટના 25 ઓક્ટોબરના રોજ સાંજના સાડા સાત વાગે બની હતી, જ્યારે શનાભાઈ કાળીદાસ પંચાલ અને તેમની પત્ની કાનન, દિવાળીની ખરીદી માટે બાઈક પર જતા હતા. તેઓ દહેગામના સંસ્કૃતિ હોમ્સથી નિકળી, રૂષિલ મોલ આગળ પહોંચ્યા, તે સમયે પલ્સર બાઈક પર બે અજાણ્યા ઇસમો આવ્યા અને કાનનબેનના ગળામાંથી સોનાનો દોરો તોડીને બાઈક ઉપર પૂરપાટ ઝડપે ભાગવા લાગ્યા હતા. કાનનબેનને ચેઈન સ્નેચિંગનો શોક લાગતા, તેમણે પતિ સાથે મળીને ચેઈન સ્નેચરોનો પીછો કરવાનું નક્કી કર્યું. તેઓ હરસોલી ચોકડી, રાજસ્થાન સ્કૂલ અને ઉગમણા ઠાકોરવાસ સુધી પીછો કરતાં ગયા. પરંતુ, બાઈક આગળ ગાડી આવી જવાના કારણે શનાભાઈએ તેમની બાઈક અટકાવવી પડી.જો કે જેતે સમયે રાજસ્થાન પ્રવાસ જવાનું હોવાથી જેના કારણે તેમણે તરત ફરિયાદ નોંધાવી નહોતી. પરંતુ, પ્રવાસથી પરત આવતા, તેમણે દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતના, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વોટ્સએપ પર મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

ભરબજારે ચેઈન સ્નેચિંગ: દહેગામમાં બાઈક સવાર મહિલાનાં ગળામાંથી સોનાનો દોરો છીનવી ચોર ટોળકી ફરાર