District

દહેગામના બાલમુકુન્દ કોમ્પલેક્ષમાં થઈ બાઈકની ચોરી

દહેગામના બાલમુકુન્દ કોમ્પલેક્ષમાં થઈ બાઈકની ચોરી

- બાઇક ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર

- બાઇક માલિકે અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાઈ ફરિયાદ

 

ગાંધીનગર, શુક્રવાર

  ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે બાલમુકુંદ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પાર્ક કરેલું બાઈક ચોરાયુ હતું. બાઇક માલિક પોતાની બાઈક પાર્કિંગમાં મૂકી બજારમાં કામ અર્થે ગયા હતા પરત ફરતા બાઈક ન મળતા જાણ થઈ કે બાઇક ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો છે. ત્યારે ભરતભાઈ દેસાઈ નામના વ્યક્તિએ દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 સમગ્ર ચોરીનો બનાવ કંઈક એમ છે કે જોરખા ગામે રહેતા ફરિયાદી ભરતભાઈ દેસાઈ જેઓ પોતાના કામ અર્થે દહેગામના બાલમુકુંદ કોમ્પ્લેક્સમાં બાજુમાં પાર્કિંગમાં પાર્ક કરી બજાર ગયા હતા પરત ફર્યાં તો બાઇક પાર્કિંગમાં ન હતું. તેઓની સ્પેલન્ડર બાઇક ચોરાયું હતુ જેની કિંમત આશરે રૂપિયા 25,000/- છે. તેઓ બાલમુકુંદ કોમ્પલેક્ષની બાજુમાં પાર્ક કરી અને કામ અર્થે નીકળી ગયા હતા થોડા સમય બાદ કામ પૂરું કરી પરત આવતા તેમને તે જગ્યાએ પાર કરેલું બાઈક નજરના આવતા આસપાસ શોધ્યુ છતાં ક્યાંય મળ્યું નહીં જેથી તેઓને જાણ થઈ કે તેઓનું બાઇક કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરવામાં આવ્યું છે ત્યારે તેઓએ દહેગામ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં દહેગામ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી ચોરની શોધખોળ હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અમે અમારા ગ્રુપના સભ્ય બનો

ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામના બાલમુકુન્દ કોમ્પલેક્ષમાં થઈ બાઈકની ચોરી