- વિદ્યાર્થીઓને પાસ મેળવતાં પસીનો છૂટે તેવી સ્થિતિ
દિનેશ નાયક, મોડાસા, બુધવાર
મોડાસા એસ.ટી.ડેપોમાં વિદ્યાર્થી પાસ માટે સવારથી શાળા - કોલેજોના વિદ્યાર્થીઓની ભીડ જામી રહી છે.શાળાઓમાં પાસ કાઢવાની વાત તો ઠીક પણ ઇ - વિદ્યાર્થી પાસની વ્યવસ્થાનાં કોઈ ઠેકાણાં ન હોવાથી પાસ માટે પસીનો છૂટે તેવી સ્થિતિ જોવા મળે છે.
દિવાળી વેકેશન પછી શાળા - કોલેજોમાં બીજા શૈક્ષણિક સત્રનો આરંભ થયો છે.બસ મથકોમાં વિદ્યાર્થીઓની અવર જવર વધી છે પણ ગામડાંના વિદ્યાર્થીને પાસ માટે કલાકો સુધી લાઈનમાં ધોખવું પડે છે.મોડાસા એસ.ટી.ડેપો માં વિદ્યાર્થી પાસ કાઢવા માટે એક જ કાઉન્ટર છે અને કામગીરી ધીમી રહેતી હોવાથી છેલ્લા ચાર દિવસથી વિદ્યાર્થીઓની ભીડ જામી રહી છે.સવારથી વિદ્યાર્થીઓ પાસ માટે કાઉન્ટર આગળ ઊભા થઈ જાય છે.વિદ્યાર્થીઓનો કીમતી સમય એસ. ટી.પાસ કાઢવામાં વેડફાઈ રહ્યો છે.એક તરફ એસ.ટી.નિગમ ઇ - પાસનાં બણગાં ફૂંકી રહ્યું છે ત્યાં દિવાળી વેકેશન પછી એસ ટી. પાસ માટે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે.એસ.ટી.વિભાગ દ્વારા મોડાસા ડેપોમાં વિદ્યાર્થીઓની ભીડ જોઈ વિદ્યાર્થીઓની મુશ્કેલી ઓછી કરવા પ્રયત્ન થાય તેવું વાલીઓ ઈચ્છી રહ્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો