District

ડભોડા પોલીસે જુગાર રમતા 2 શકુનીઓને દબોચી લીધા 

ડભોડા પોલીસે જુગાર રમતા 2 શકુનીઓને દબોચી લીધા 

- આરોપીઓની અંગ જડતી કરતા 15300 મુદ્દામાલ કબજે કર્યો

- પોલીસની કાર્યવાહીથી અન્ય જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી 

ગાંધીનગર, બુધવાર

  જાણે જુગારની મોસમ ખીલી હોય એમ ઠેરઠેર જુગારિયો જુગાર રમી રહ્યા છે. પોલીસ પણ આવા ખેલીઓ તરફ લાલ આંખ કરી છે. ત્યારે ડભોડા પોલીસે જુગાર રમતા 2 શકુનીઓને દબોચી લીધા હતા. આરોપીઓની અંગ જડતી કરતા 15300 મુદ્દામાલ કબજે કર્યો હતો.  ઠેરઠેર ચાલતાં જુગારધામોમાં પોલીસની તવાઈથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

  ડભોડા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા પ્રાંતિયા ગામ બ્રિજ નજીક આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે વલાદ ચોકડી નેશનલ હાઈવે બ્રિજ નીચે બે ઇસમો ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમાડે છે અને હાલમાં પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમી હકીકતના આધારે રમતુજી કાનાજી ઠાકોર તથા મેહુલકુમાર લાલાભાઇ પટેલની રંગેહાથ ઝડપી લીધા હતા ત્યાર બાદ આરોપીઓની અંગ જડતી કરતા 15300 મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે તમામ મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

ડભોડા પોલીસે જુગાર રમતા 2 શકુનીઓને દબોચી લીધા