District

દહેગામ પોલીસે ઝાંક ગામે જુગાર રમતા 6 શકુનીઓને ઝડપી લીધા 

દહેગામ પોલીસે ઝાંક ગામે જુગાર રમતા 6 શકુનીઓને ઝડપી લીધા 

- તમામ આરોપીઓની અંગઝડતી કરી તમામ મુદામાલ કબજે કર્યો 

- પોલીસની કાર્યવાહીથી અન્ય જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી 

ગાંધીનગર, મંગળવાર

  જિલ્લાના વિવિધ સ્થળોએ ખેલીઓ રહેણાંક મકાન, ફાર્મ હાઉસ, હોટલ સહિતના સલામત સ્થળોએ જુગાર રમવામાં વ્યસ્ત બની ગયા છે જુગાર રમતા ખેલીઓએ ખાસ વ્યવસ્થા ગોઠવી દીધી છે. તેવામાં ઝાંક ગામે આવેલ જીઆઈડીસી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં 6 જુગારીઓને જુગાર રમતા પોલીસે ઝડપી લીધા હતા. 
પોલીસે તમામ આરોપીઓની અંગઝડતી કરી તમામ મુદામાલ કબજે કર્યો હતો. 

  દહેગામ પોલીસ સ્ટાફના માણસો બહિયલ આઉટ પોસ્ટ ખાતે હાજર હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ઝાંક ગામે આવેલ જીઆઈડીસી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પોતાના ફાયદા માટે જુગાર રમી રમાડે છે અને હાલમાં પ્રવૃતિ ચાલુ છે. જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ઉપરોક્ત સ્થળે દરોડો કરી 6 ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યારબાદ તમામ આરોપીઓની અંગઝડતી કરતાં 12740 તથા દાવ પર મુકેલ 1610 નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધાઈ હતી. 

ઝડપાયેલ આરોપીઓના નામ 
રવિ રામબાબુ રાજપૂત ઝાંક (દહેગામ)
સંજુ રઘુનંદનલાલ રાજપૂત ઝાંક (દહેગામ)
નરેન્દ્ર રામપાલ નિશાત ઝાંક (દહેગામ)
નારાયણ અમરસિંહ કુશવા ઝાંક (દહેગામ)
સુખારામ જીવણ દાસ રદાસ અમદાવાદ 
સંજયભાઇ ભીખાભાઇ પટેલ ઝાંક (દહેગામ) 
ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

દહેગામ પોલીસે ઝાંક ગામે જુગાર રમતા 6 શકુનીઓને ઝડપી લીધા