- દહેગામ પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે આરોપીઓને પકડી પાડ્યા
- બાઈક નંબરના આધારે રખિયાલ ગામે રહેતા ત્રણેય ઈસમોને કર્યા સળિયા પાછળ
- દહેગામ પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે આરોપીઓને પકડી પાડ્યા
- બાઈક નંબરના આધારે રખિયાલ ગામે રહેતા ત્રણેય ઈસમોને કર્યા સળિયા પાછળ
ચિલોડા-દહેગામ હાઈવે પર યુવતી સાથે છેડતી કરનારા ત્રણ ઈસમોને પકડી પાડી દહેગામ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. આ ત્રણેય ઈસમો ચાલુ બાઈક પર યુવતીનો પીછો કરી ચેનચાળા કરી યુવતીની છેડતી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ભોગ બનનાર યુવતીએ સીસીટીવી ફુટેજ સાથે દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને શોધવા માટેની તજવીજ હાથ ધરી હતી. દહેગામ પોલીસ દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે આરોપીઓને પકડવા ઓપરેશન હાથ ધરાયું જેમાં બાઈક નંબરના આધારે રખિયાલ ગામે રહેતા વિરેન્દ્રસિંહ રણજીતસિંહ ઝાલા, અનિલસિંહ ગોવિંદસિંહ ઝાલા સહિત એક બાળકિશોર મળી ત્રણેય આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા. અને તેમની બાઈક પણ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો
મહત્વનું છે કે, ગાંધીનગરથી દહેગામ જતી વખતે રાત્રિના સમયે આ ત્રણેય ઈસમો દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી હતી. મહિલા તેના પતિ સાથે બાઈક પર જઈ રહી હતી ત્યારે આ ઈસમોએ યુવતી સાથે ચેનચાળા કરી છેડતી હતી. આ ઘટના બાદ યુવતી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. જો કે હિંમત રાખીને આ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને દહેગામ પોલીસ સમગ્ર કેસ હાથમાં ગણતરીના કલાકોમાં સળિયા પાછળ ધકેલ્યા છે.
જો કે પોલીસે જ્યારે આ ઈસમોને પકડ્યા તો આ લોકો ભોળા બનવાના નાટક કરી રહ્યા હતા. હવે આ ઈસમો જ નહીં, અન્ય લોકો પણ જે પણ આવા કૃત્યો કરે છે તેઓ માટે પણ આ કિસ્સો એક સબક સમાન છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને દહેગામના રખિયાલ ગામેથી દબોચી લીધા હતા. ત્યારે અન્ય રાજ્યો કરતાં અત્યારે પણ ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત છે તેવો દાખલો દહેગામ પોલીસે આપ્યો છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો