- સૂકી માછલીઓના વેપારીઓને માવઠાથી નુકસાન
- વારંવારના વાવાઝોડાને કારમે નુકસાન
ગીર સોમનાથ, સોમવાર
કમોસમી વરસાદ અને વાવાઝોડા વારંવાર આવવાથી ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરમા સૂકી માછલીના નાના મોટા વેપારીઓને લાખો રૂપિયાનું ભારે નુકશાન થયું છે. આ માછલીનું નુક્સાનનું વળતર ચૂકવવા સરકાર યોજના જાહેર કરે તેવી શૈલેષભાઈ સામતભાઈ રાઠોડ સહીત માછલીના વેપારીઓ બહોળી સંખ્યા એકઠા થઇ પ્રાંત કચેરી ખાતે લેખીત રજુઆત કરી માગણી કરી હતી.
રજુઆતમાં જણાવ્યાં મુજબ ગુજરાત રાજયના દરીયાકાઠે વાંરવાર વાવાઝોડા આવે છે. જેમા તાઉતે વાવાઝોડુ, બીપરજોય વાવાઝોડુ, વાયુ વાવાઝોડુ જેવા અનેક વાવાઝોડા ગુજરાતના દરીયાકાઠે આવ્યા છે. આવા સમયે સાવચેતીના ભાગરૂપે બોટ માલીકોને સરકાર દ્વારા જાણ કરી બોટને દરીયામાથી પરત કાઠે બોલાવી લેવામા આવે છે. આવા સંજોગોમા ગુજરાતના બોટ માલીકોને અચાનક દરીયામાથી બોટ પરત બોલાવતા ખૂબ જ મોટુ નુકશાન થાય છે. તેમજ આવા સામયે વરસાદથી બોટ માલીકોની કાઠે સુકાતી માછલીઓ પણ નાશ પામે છે.
આ ઉપરાંત બંદર સૂકી માછલીના વેપાર માટે ખુબ જ મોટુ છે. અહી ઘણા નાના-મોટા વેપારીઓ સૂકી માછલીનો વ્યવસાય કરે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દરીયા કીનારે કમોસમી વરસાદના કારણે આવા સૂકી માછલીના વેપારીઓને ખૂબ જ મોટાપાયે નુકશાન થતું હોય પરંતુ સરકાર દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારની વળતર યોજના જાહેર કરેલ નથી. હાલ થોડા દિવસો પહેલા આવેલ કમોસમી વરસાદના લીધે સુકી મચ્છીના વેપારીઓને લાખો રૂપીયાની રકમની નુકશાની થયેલ છે. અને આવી નુકશાની ફકત અમારા બંદરમા જ નહી પરંતુ આસપાસના ધણા બંદરોમા થયેલ છે. તેથી કમોસમી વરસાદ તથા વાવાઝોડાના સમયે સૂકી માછલીના વેપારીઓને થતા નુકશાન સામે સરકાર દ્વારા જાહેર કરેલા મુખ્યમંત્રી રાહત પેકેજમા સમાવેશ કરી સૂકી માછલીના વેપારીઓને થયેલ નુકશાનમા વળતર ચુકવવામાં આવે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો