- NHAI નો વન વ્હીકલ, વન ફાસ્ટેગ નોર્મ 1 એપ્રિલથી અમલમાં આવ્યો
- હવે એક વાહન પર એકથી વધુ ફાસ્ટેગ લગાવી શકાશે નહીં
નવી દિલ્હી, મંગળવાર
સરકારી માલિકીની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) નો 'વન વ્હીકલ, વન ફાસ્ટેગ' નોર્મ સોમવાર (1 એપ્રિલ)થી અમલમાં આવ્યો છે. તેનો હેતુ બહુવિધ વાહનો માટે એક ફાસ્ટેગના ઉપયોગને નિરુત્સાહિત કરવા અથવા એક વાહન સાથે બહુવિધ ફાસ્ટેગને જોડવાનો છે.હવે એક વાહન પર એકથી વધુ ફાસ્ટેગ લગાવી શકાશે નહીં. જે લોકો પાસે એક વાહન માટે બહુવિધ ફાસ્ટેગ છે તેઓ 1 એપ્રિલથી તેનો ઉપયોગ કરી શકશે નહીં,ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર