District

કલોલ મજૂર અદાલત નજીક ગમખ્વાર અકસ્માત : માંસ ભરેલી સેન્ટ્રો કાર પલટી, ચાલકને ગંભીર ઇજા 
 

કલોલ મજૂર અદાલત નજીક ગમખ્વાર અકસ્માત : માંસ ભરેલી સેન્ટ્રો કાર પલટી, ચાલકને ગંભીર ઇજા 
 

- અકસ્માતની ઘટનામાં છત્રાલ તરફથી પુરઝડપે આવતી કાર હાઇવે પર પલટી ખાઈ ગઈ હતી 
- સેન્ટ્રો કારમાંથી કેટલાક પશુનું માંસ ભરેલું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું 
- અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત ચાલકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો 

 

કલોલ, શુક્રવાર 

  આજે સવારે 7:30 થી 8:00 વાગ્યાના કલોલ શહેરમાં મજૂર અદાલત પાસે એક ગંભીર અકસ્માત બન્યો. છત્રાલ તરફથી પુરઝડપે આવતી સેન્ટ્રો કાર (નંબર GJ 01 HL 6096)ના ચાલક નઈમ કુરેશી (રહેવું મિરઝાપુર, અમદાવાદ)એ ગફલતભરીઢબે કાર હંકારતાં તે હાઇવે પર પલટી ગઈ હતી.અકસ્માતની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. કારના ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેને તુરંત ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

  પોલીસ તપાસ દરમિયાન સેન્ટ્રો કારમાં કેટલાક પશુના માંસ ભરેલું હોવાનું ખુલ્યું. આ બાબતને ધ્યાનમાં રાખીને, કલોલ શહેર પોલીસે કારચાલક મોહંમદ રેહાન ઇસ્લામ કુરેશી (રહેવું વટવા) વિરૂદ્ધ ગુનો નોંધી કારમાં પકડાયેલા માંસને કયા પ્રકારના પશુનું છે તે જાણવા માટે એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ને મોકલી આપ્યું છે.આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે અને પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.

ગુજરાતના, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વોટ્સએપ પર મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

કલોલ મજૂર અદાલત નજીક ગમખ્વાર અકસ્માત : માંસ ભરેલી સેન્ટ્રો કાર પલટી, ચાલકને ગંભીર ઇજા