- જાળી જાખરામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો
- રૂપીયા 14150 જથ્થો ગેરકાયદે અને વગર પાસ પરમીટનો દારુ ઝડપાયો
પેથાપુર, શનિવાર
પેથાપુરની સીમમાં આવેલ ઘોડાખાડની જાળી જાખરામાં ઝાડ નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂની 180 એમ.એલ. તથા 750 એમ.એલ નાની મોટી કુલ બોટલ નંગ-91 કુલ કીમત રૂપીયા 14150 જથ્થો ગેરકાયદે અને વગર પાસ પરમીટનો દારુ ઝડપી પાડવામાં આવ્યો છે.
બનાવની વિગતે વાત કરીએ તો પોલીસને બાતમી મળેલ કે પેથાપુર સુરેલા વિસ્તારમાં રહેતા “ યુવરાજ ઉર્ફે ભોલો તથા લાલો ગોહિલ ભેગા મળી જયંતીલાલ ચિક્કીવાલાની દુકાનથી સામે જતા નાડીયાથી આગળ પેથાપુરની સીમમાં આવેલ ઘોડાખાડની જાળી જાખરામાં પ્રરપ્રાંતનો વિદેશી દારૂ રાખેલ છે '' જે બાતમી હિકિકત આધારે જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરાઈ હતી. જેમાં પંચોના માણસો સાથે ખાનગી વાહનમાં બેસી પેથાપુર ખાતે જયંતીલાલ ચિક્કીવાલાની દુકાનની સામે જતા નાડીયાવાળા રોડથી બાતમી હકિકત વાળી જગ્યાએ જતા જે જગ્યાએ તપાસ કરતા એક ઝાડ નીચે એક સફેદ કલરની મીણીયાની કોથડીમાં ભારતીય બના વટનો વિદેશી દારૂની એક પેટી તથા છૂટક પ્લાસ્ટિકની ક્વાટર બોટલો ભરેલ મળી આવેલ હતો.
જેની વિગતોમાં...
(1) ઓફિસર ચોઇસ ક્લાસીક વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ છે જે 180 એમ.એલની કુલ -79 નંગ જે એક નંગની કિમંત રૂપિયા 110/- લેખે કુલ રૂપિયા 8690ની થાય છે.(2) ઓફિસર ચોઇસ ક્લાસીક વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ છે જે 750 એમ.એલની એક પેટી જે એક પેટીમા 12 નંગ મળી આવેલ જે એક નંગની કીમંત રૂપીયા 455 લેખે 12 નંગની કિમંત રૂપિયા 5460ની થાય છે. આ કેસમાં એલસીબી પોલીસ 1 ગાંધીનગરે ગુનો નોંધી બન્ને વિરૂધ્ધમાં પ્રોહી એક્ટ કલમ-65(ઇ),81 મુજબ કાયદેસર થવા ફરીયાદ કરાઈ છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો