District

દહેગામના નાંદોલમાં જુગારની મોસમ ખીલી : એક શકુની ઝડપાયો : 1 વોંટેડ 

દહેગામના નાંદોલમાં જુગારની મોસમ ખીલી : એક શકુની ઝડપાયો : 1 વોંટેડ 

- પોલીસે તમામ મુદામાલ કબજે કરી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
- તહેવારોની સાથે જુગારીઓ પણ મેદાનમાં આવ્યા

દહેગામ, બુધવાર 

  જુગાર રમવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય જુગારી ઓનો રાફડો ફાટી નીકળ્યો છે. જો કે પોલીસ દ્વારા પણ આવા જુગારી ઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દહેગામ પોલીસે બાતમીના આધારે જુગાર રમતા ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસની કાર્યવાહીથી અન્ય જુગારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. 

  દહેગામ પોલીસ આપના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા એસટી ચોકી નજીક આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે નાંદોલ ત્રણ રસ્તા ખાતે ખોડીયાર ટી સ્ટોલની નજીક એક ઈસમ વરલી મટકાની આંખ ફરકનો પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ઉપરોક્ત સ્થળે દરોડો કરતા સલમાન ખાન રહીમખાન પઠાણને 940ણા મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે વરલી મટકાના આંક ફરકનો જુગાર રમી રમાડવા માટેનું સાહિત્ય તેમજ પૈસાની લેવડ દેવડ દેહગામ ખાતેના ઝાકીર હુસેન શેખ આપી જતા અને લઈ જતા હતા. પોલીસે તમામ મુદામાલ કબજે કરી વોન્ટેડ આરોપી જાકીર હુસેન શેખને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામના નાંદોલમાં જુગારની મોસમ ખીલી : એક શકુની ઝડપાયો : 1 વોંટેડ