District

અરવલ્લીના મોડાસા માલપુર  સ્ટેટ હાઇવે પર સાકરીયા નજીક ગમખ્વાર અકસ્માતની સર્જાયો

- ૩ વકતિઓ ના મોત અને ૪૧ ને   ઇજાઓ તેમાંથી૨૮ વેકતીઓ મોડાસા સિવિલ ખાતે રાખી ૧૨ વકતીઓ સ્થિતિ ગંભીર હોવાથી હિંમતનગર સિવલ માં       ખસેડ્યા

- અરવલ્લી જિલ્લા  તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણકરી પરિસ્થિતિનો  તાગ  મેળવ્યો

પ્રકાશ પંડ્યા મોડાસા શનિવાર 

  આજે સવારે ૧૧ વાગ્યા ના સમયે અરવલ્લીના મોડાસા માલપુર હાઇવે પર સાકરિયા ની નજીક એક બાઇક ચાલક ના બચાવવા એસટી બસ ના ચાલકનો સ્ટેરીંગ પર થી કન્ટ્રોલ ગુમાવતા એક સામે આવતી લકઝરી બસ સાથે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં ૩ વેક્તિઓ ઘટનાજ સ્થળે મુત્યુ પામ્યા હતા અને ૪૧ વેકતિઓ ના મોડાસા સરકારી હોસ્પિટલ દાખલ કરાવ્યા હતા તેમાંથી ૧૧ મુસાફરોની ની હાલત વધારે કથળી હોવાથી તેમને તાત્કાલિક ધોરણે હિમતનગર સરકારી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. નિવાસી અધિક કલેકટર જે. કે.જેગોડા,પ્રાંતઅધિકારી,મામલતદાર મોડાસા દ્વારા અકસ્માત સ્થળે પોહચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો.આ ગમખ્વાર અકસ્માત ની સમીક્ષા કરી તત્કાલિક ધોરણે આરોગ્ય  ટીમ અને ૧૦૮ એમબ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્તો ને મોડાસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

અરવલ્લીના મોડાસા માલપુર  સ્ટેટ હાઇવે પર સાકરીયા નજીક ગમખ્વાર અકસ્માતની સર્જાયો