District

લાંબા સમયથી પોલીસને ચકમો આપી ભાગનાર બાઇક ચોરને આખરે ગાંધીનગર એલ.સી.બી દબોચી લીધો

લાંબા સમયથી પોલીસને ચકમો આપી ભાગનાર બાઇક ચોરને આખરે ગાંધીનગર એલ.સી.બી દબોચી લીધો

- એલ.સી.બીએ કુલ ૪૩૦૦૦નો મુદામાલ કબજે કર્યો

- જિલ્લામાં છાસવારે ચોરીની ઘટનાઓ બનતી હોવાથી સ્થાનિક લોકોમાં ભય

ગાંધીનગર, સોમવાર

  હવે ક્રાઈમની દુનિયા કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમ જેમ મોંઘવારી વધી રહી છે તેમ તેમ ગુનાખોરી પણ વધી રહી છે. કેટલાક આવારા તત્વો દ્વારા અવાર નવાર મકાનો અને બાઇકની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. જિલ્લામાં છાસવારે ચોરીની ઘટનાઓ બનતી હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ પણ સતર્ક બની બાઇક ચોરને ઝડપી રહી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ગાંધીનગર એલ.સી.બી.-૧ સ્ટાફના માણસોએ ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક ચોરનાર આરોપી શક્તિસિંહ ભગવાનસિંહ રાઠોડ ઉ..-૨૯ હાલ રહે, રાયસણ  એસ.પ્લાઝા બીલ્ડીંગમાં ત્રીજા માળે, મેટ્રોની ઓફીસમાં, મુળ વતન, દોલારાણા વાસણા, તા.જી. ગાંધીનગર વાળાને ૩૫,૦૦૦ના ચોરીનું બાઇક તથા ચાર મોબાઇલ ફોન જેની કિં.રૂ.૮૦૦૦/- મળી કૂલ મુદ્દામાલ કિં.રૂ. ૪૩૦૦૦/- સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અમે અમારા ગ્રુપના સભ્ય બનો

ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

લાંબા સમયથી પોલીસને ચકમો આપી ભાગનાર બાઇક ચોરને આખરે ગાંધીનગર એલ.સી.બી દબોચી લીધો