District

મોડાસાની કૃષ્ણપ્રિયાચાર્ય સોસાયટીમાં ગણેશ સ્થાપન કરાયું 

- મોડાસા શહેરની વિવિધ સોસાયટીઓમાં પણ ગણેશ મહોત્સવ ધામધુમપૂર્વક ઉજવણી શરૂ કરાઇ 
પ્રકાશ પંડ્યા, મોડાસા, શનિવાર 

  7 સપ્ટેમ્બર અને શનિવારથી ગણેશ ચતુર્થી નો પ્રારંભ થયો છે મોડાસામાં મેઘરજ રોડ પર આવેલ કૃષ્ણપ્રિયાચાર્ય સોસાયટીમાં વાસ્તે વાસ્તે ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું. મોડાસા શહેરની વિવિધ સોસાયટીઓ પણ ગણેશ મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી છે રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

  મોડાસા શહેરમાં ગણેશ મહોત્સવનો દબદબાભેર  પ્રારંભ કરાયો છે. શહેરની કૃષ્ણપ્રિયાચાર્ય સોસાયટીમાં બાળકો દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ સુધી સોસાયટીમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચા નાસ્તો અને પ્રસાદનું પણ આયોજન કરાયું છે. મોડાસામાં રામપાર્ક સોસાયટી, માલપુર રોડ સાંઈ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ સિદ્ધિવિનાયક મંદિર ગણેશ મહોત્સવ દ્વારકાપૂરી સોસાયટી ગણેશ મહોત્સવ,સ્વર્ણિમ રેસીડેન્સી ગણેશ મહોત્સવ, દેવાયત નગર ગણેશ મહોત્સવ સહિતની જગ્યાઓએ ભવ્ય રીતે ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે શનિવારે વાસ્તે ગણપતિની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને દસ દિવસ સુધી સેવા પૂજા તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરાયું છેગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

Embed Instagram Post Code Generator

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો