District

રાજ્યમાં વ્યાજખોર ટોળકીનો ત્રાસ, કલોલના દંતાલીમાં વ્યાજ સાથે રકમ ચૂકવવા છતાં વધુ નાણાંની માંગ કરતા વ્યાજખોરો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

રાજ્યમાં વ્યાજખોર ટોળકીનો ત્રાસ, કલોલના દંતાલીમાં વ્યાજ સાથે રકમ ચૂકવવા છતાં વધુ નાણાંની માંગ કરતા વ્યાજખોરો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

- વધુ નાણાંની માંગ સાથે જાનથી મારી નાખવાની આપતા હતા ધમકી
- સાંતેજ પોલીસ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી શરૂ

ગાંધીનગર, મંગળવાર

Embed Instagram Post Code Generator

 સમગ્ર રાજ્ય સહિત ગાંધીનગર જિલ્લામાં દિન પ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે વ્યાજખોરો પર લગામ રાખવા માટે પોલીસ દ્વારા ખાસ મુહિમ ઉપાડવામાં આવી છે અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક કિસ્સો કલોલના દંતાલી ગામે સામે આવ્યો છે. કલોલ તાલુકાના દંતાલી ગામે રહેતા ચેતનાબેન રબારીએ મકાન ખરીદવા માટે 5 લાખ રૂપિયા 10 ટકા વ્યાજે ભરત રબારી પાસેથી લીધા હતા. આ પાંચ લાખ રૂપિયા 10 ટકા વ્યાજ સહિત ચેતનાબેને ભરત રબારી ચૂકવી દીધા હતા. તેમ છતાં વ્યાજખોર ભરત રબારી તેમજ લાલાભાઇ રબારી સહિત જગાભાઈ રબારીએ ચેતનાબેનને ધમકી આપી હતી. આ વ્યાજખોરોએ ચેતનાબેનને ધમકાવીને કહ્યું કે, 5 લાખ રૂપિયા 10 ટકા વ્યાજ સહિત ચૂકવી આપ, નહિતર તારું ઘર ભરત રબારીની પત્નીના નામે કરી આપ, જો તેઓ તેમ નહીં કરે તો જાનથી મારી નાખીશું તેવી વારંવાર ધમકીઓ ફરિયાદી ચેતના રબારીને મોબાઈલ ફોન પર આપતા હતા. ત્યારબાદ ચેતનાબેન રબારીએ આ વ્યાજખોર ટોળકી વિરૂદ્ધ સાંતેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

 મહત્વનું છે કે, આરોપી ભરત રબારી પાસેથી 10 ટકા વ્યાજે લીધેલા પાંચ લાખ રૂપિયા વ્યાજ સાથે ચેતના રબારીએ ચૂકવી દીધા હતા. આમ છતાં ભરત રબારી તેમજ તેનો સાઢુ લાલો રબારી તેમજ આરોપી જગાભાઈ રબારીએ ચેતનાબેન રબારીને વારંવાર ફોન કરી 5 લાખ રૂપિયા 10 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા અને જો રૂપિયા ના આપવા હોય તો મકાન આરોપી ભરત રબારીની પત્ની નામે કરી આપવું પડશે. આ સાથે જો તેમ નહીં કરે તો તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ આ 3 આરોપી આપતા હોવાની ફરિયાદ ચેતના રબારીએ સાંતેજ પોલીસ સ્ટેશને નોંધાવી છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો