Agriculture

ઢગલાબંધ બટાટાનો પાક લેવો હોય તો, આ બિયારણ લાવીને વાવી દો, રુપિયાવાળા થઈ જશો

ઢગલાબંધ બટાટાનો પાક લેવો હોય તો, આ બિયારણ લાવીને વાવી દો, રુપિયાવાળા થઈ જશો

- ફર્રુખાબાદની સાથે સાથે હવે રાજ્યમાં ખેડૂતોને સારી જાતના બિયારણ મળશે
- જેનાથી બંપર બટાટાનું ઉત્પાદન થશે

ઉત્તર પ્રદેશ, શનિવાર 

  ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ વિસ્તારને બટાટાના બેલ્ટથી ઓળખવામાં આવે છે. અહીંના ખેડૂતો મોટો ખર્ચો કરીને પાક તૈયાર કરતા હોય છે. પણ તેમને સારા બિયારણ ન મળતા પાકમાંથી કોઈ ખાસ નફો થતો નથી. પણ હવે આવા ખેડૂતો માટે ખુશખબર આવી છે.ફર્રુખાબાદની સાથે સાથે હવે રાજ્યમાં ખેડૂતોને સારી જાતના બિયારણ મળશે. જેનાથી બંપર બટાટાનું ઉત્પાદન થશે. તો વળી બટાટાની આ ખાસ જાતમાં રોગ પણ નથી લાગતો. ઓછા સમયમાં ખેડૂતો તેમાંથી મોટા આવક કમાઈ શકશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  કમાલગંજના શ્રીગંરામપુરમાં પાલી હાઉસમાં ઉત્તક સંવર્ધન, એરોપોનિક પદ્ધતિથી બટાટાના પાક અને બિયારણ તૈયાર થાય છે. આ બિયારણ રોગ મુક્ત હોવાની સાથે સાથે બંપર ઉત્પાદન આપે છે. જેનાથી ખેડૂતોને સારી એવી કમાણી થાય છે. હાલમાં અહીં રાજ્યની સાથે સાથે દેશના કેટલાય રાજ્યોના ખેડૂતોને બિયારણ ખરીદીને લઈ જાય છે. બટાટાના પાક માટે મૌસમ ખૂબ જ મહત્વનું હોય છે. ત્યારે આવા સમયે આપણે તેને 15થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર વાવણી કરીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે, બટાટા એક કંદવાળો પાક છે. ત્યારે આવા સમયે પાકને સારા ભેજ અને તડકાની આવશ્યકતા હોય છે.

  આમ તો ખેડૂતો કેટલાય પ્રકારના બિયારણથી બટાટાનો પાક ઉગાડતા હોય છે પણ હવે તેમને ફર્રુખાબાદમાં તેની ઉન્નત બટાટાની 28 પ્રકારના બિયારણ મળી જશે. જેમાંથી કુફરી મોહન, કુફરી ઉદય, ચિપ્સોના, કુફરી કિરણ, કુફરી લોહિત, કુફરી માણિક અને ખ્યાતિ જેવી વિવિધ પ્રકારની વેરાયટી મળી જશે. બટાટાના પાકને તૈયાર કરવા માટે સમતળ જમીનમાં જૈવિક ખાતર નાખ્યા બાદ ખેતરમાં મશીન દ્વારા ખેડૂતો બટાટાના બિયારણની વાવણી કરતા હોય છે. ત્યાર બાદ સમયસર સિંચાઈ અને નિંદામણ દૂર કરવાથી પાક પાકી જતાં બટાટાનું ખોદકામ કરીને શીતૃહ અને બજારમાં વેચી દેવામાં આવે છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ઢગલાબંધ બટાટાનો પાક લેવો હોય તો, આ બિયારણ લાવીને વાવી દો, રુપિયાવાળા થઈ જશો