District

રામોલમાં બે શખ્સોએ તમે કેમ ફ્લેટમાં હોબાળો કરો છો કહીને યુવકને લોખંડની પાઇપથી ફટકાર્યો 

રામોલમાં બે શખ્સોએ તમે કેમ ફ્લેટમાં હોબાળો કરો છો કહીને યુવકને લોખંડની પાઇપથી ફટકાર્યો 

- સોસાયટીના સભ્યો વચ્ચે બાલ્કનીમાં પાણી આવવા અંગે માથાકૂટ થઇ હતી
- યુવકે બંને શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી

 

અમદાવાદ, શુક્રવાર

  રામોલમાં સોસાયટીના બે સભ્યો વચ્ચે પાણી બાબતે માથાકૂટ થઇ હતી. તેમાં બાજુની સોસાયટીના સભ્યે આવીને તમે કેમ હોબાળો કરો છો કહીને બે શખ્સોએ યુવકને લોખંડની પાઇપથી ફટકાર્યો હતો. આ અંગે યુવકે બંને શખ્સો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  ન્યૂ મણિનગરમાં રહેતા 43 વર્ષીય જશવીરસિંહ ચૌહાણ વેસ્ટ કપલીનના કમિશન એજન્ટ તરીકે કામ કરે છે. ગત 8 એપ્રિલે તેમના બ્લોકના ત્રીજા માળે રહેતા પિન્કલભાઇના પત્ની ઘરની બાલ્કની સાફ કરતા હોવાથી તેનું પાણી ઉડીને જશવીરસિંહની બાલ્કનીમાં પડતા તેઓ સોસાયટીના સભ્યો સાથે મળીને તેમને આ અંગે કહેવા ગયા હતા. પરંતુ તેઓ હાજર ન હતા. થોડીવાર બાદ જશવીરસિંહ ફરીથી પિન્કલભાઇને આ અંગે વાત કરતા ઝઘડો થયો હતો. તે વખતે સોસાયટીના અન્ય સભ્યો આવી જતા બંને વચ્ચે સમાધાન થઇ ગયુ હતુ. જે બાદ બાજુની સોસાયટીમાં રહેતો રૂદ્ર નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને તમે કેમ બૂમાબૂમ કરો છે શુ નાટક છે કહીને બોલાચાલી કરીને જતો રહ્યો હતો. થોડીવાર બાદ સિક્યોરિટી ગાર્ડે જશવીરસિંહને ઘરે જઇને સોસાયટીના ગેટ પાસે તમને કોઇ બોલાવે છે. કહેતા તેઓ ત્યાં જતા રૂદ્ર અને રોનીત નામના શખ્સોએ જશવીરસિંહને તમે કેમ તમારા ફ્લેટમાં હોબાળો કરીને મારી સાથે ઝઘડો કર્યો હતો કહીને માર માર્યો હતો અને લોખંડની પાઇપથી ફટકાર્યા હતા. આ અંગે જશવીરસિંહે બંને શખ્સો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

રામોલમાં બે શખ્સોએ તમે કેમ ફ્લેટમાં હોબાળો કરો છો કહીને યુવકને લોખંડની પાઇપથી ફટકાર્યો