- રામાયણ પછી, સાગર પ્રોડક્શન હાઉસનો એક નવો ટીવી શો
- 18 નવેમ્બરથી દૂરદર્શન પર ટેલિકાસ્ટ થશે
અમદાવાદ, શુક્રવાર
રામાનંદ સાગર પરિવાર લગભગ 36 વર્ષ પછી ફરી એક વાર રામાયણ પાછી લાવી રહ્યું છે. 1987-88માં રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી 'રામાયણ' ભારતમાં પુષ્કળ લોકપ્રિય થઇ હતી, દરેક ઘરમાં એક કલાક માટે લોકો ટેલીવિઝન સામે ગોઠવાઈ જતા હતા. શું હવે 36 વર્ષ પછી આ રામાયણ જોવા ફરીથી સમગ્ર ભારત દેશના પરિવારો એકત્ર થશે ?.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
મળતી માહિતી મુજબ સાગર પરિવાર હવે ફરીથી 'કાકભુશુન્ડી રામાયણ'. શો દેશના ટેલીવિઝન પર લઈને આવી રહ્યું છે. જેની જાહેરાત માટે 'સિંઘમ અગેન'ના મેકર્સે એક ખાસ વીડિયો તૈયાર કર્યો છે, જેમાં અજય દેવગન આ શો વિશે માહિતી આપતા જોવા મળે છે. સાગર વર્લ્ડ મલ્ટીમીડિયા લાવી રહ્યું છે 'કાકભુશુન્ડી રામાયણ', જે અકથિત અને જૂની વાર્તાઓ જણાવશે. વર્ષ 1988માં રામાનંદ સાગરની 'રામાયણ'એ લોકોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. હવે કાકભુશુંડી રામાયણ' દૂરદર્શન પર આવી રહી છે, જે 18 નવેમ્બરથી શરૂ થશે. આ શો લોકોમાં જૂની યાદો તાજી કરવા જઈ રહ્યો છે. આ શો દૂરદર્શન પર સોમવારથી શુક્રવાર સવારે 7.30 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. ઉત્કૃષ્ટ ટેક્નોલોજીની સાથે સાથે 'કાકભૂશુંડી રામાયણ'માં હાઈ-ટેક VFXનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શો બાકીના 'રામાયણ'ની તુલનામાં એકદમ અલગ હશે, કારણ કે તેને એક અલગ જ દ્રષ્ટિકોણથી બતાવવામાં આવશે. આ શોના ક્રિએટિવ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર શિવ સાગર છે જે રામાનંદ સાગરના પૌત્ર છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો