District

કલોલમાં ધોળા દિવસે બંધ મકાનમાં દાગીના અને 400 અમેરિકન ડોલરની ચોરી થતાં લોકોમાં ફફડાટ 

કલોલમાં ધોળા દિવસે બંધ મકાનમાં દાગીના અને 400 અમેરિકન ડોલરની ચોરી થતાં લોકોમાં ફફડાટ 
- પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
- આ ચોરીની ઘટના દૃશ્યો આ ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતા
કલોલ,મંગળવાર 

  જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી છે. દસ દિવસથી તો જાણે તસ્કરોએ પડાવ નાખ્યો હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હોઇ પોલીસ તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. ત્યારે કલોલમા બંધ મકાનમાંથી ધોળા દિવસે સોના-ચાંદીના દાગીના, અમેરિકન 400 ડોલર તેમજ 45,000 રૂપીયાની રોકડ સાથે 1,85,000 રૂપીયાના મુદામાલની ચોરી કરી અજાણ્યા ચોર ઇસમો ફરાર થઈ જતાં લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

  મળતી માહિતી અનુસાર કલોલમાં આવેલ પુષ્પક બંગ્લોઝ આવેલ મકાન નંબર 1માં રહેતા કોકિલાબેન જીતેન્દ્રભાઈ પટેલ 4 નવેમબરના રોજ અમેરિકાથી પરત કલોલ આવ્ય હતા અને તા. 5ના રોજ બપોરે 12:00 વાગે તેમના ઘરે તાળું મારી વટવા અમદાવાદ ખાતે રહેતા તેમના જેઠનું અવસાન થયું હોય તેઓ ઘરે વટવા અમાદાવાદ રોકાયાં હતા. તેઓ અમદાવાદ હતા તે સમયે બપોરે તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ તેમાના પાડોશી દિલીપભાઇ કાશીરામ પટેલે મોબાઈલ ફોનથી કરતાં તેઓ તાત્કાલિક કલોલ દોડી આવ્યા હતા. તેઓ ઘરે આવી જોતાં તેમનાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને સમાન વેરવિખેર પડેલો હતો. તેમના કબાટમાંથી મૂકેલા સોના-ચાંદીના દાગીના, 45,000 રૂપિયા રોકાડા તેમજ 400 અમેરિકી ડોલર સાથે કુલ 1,85,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી કોઈ અજાણ્યા ચોર ઇસમો કરી ગયા હતા. આ ચોરીની ઘટના દૃશ્યો આ ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતા. આ બનાવ અંગે કોકિલાબેન પટેલે કલોલ શહેર પોલીસ સ્ટેશને અજાણ્યાં ચોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

Embed Instagram Post Code Generator

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો