District

જૂના ઝઘડાની અદાવત રાખી બે શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

જૂના ઝઘડાની અદાવત રાખી બે શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

- જુના ઝઘડાની અદાવત રાખી બે શખ્સોએ હાથમાં છરો લઈ આવી ઝપાઝપી કરી 
- ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા માણસા પોલીસ સ્ટેશનએ ફરિયાદ નોંધાવી

 

માણસા, રવિવાર 

  માણસાના અનોડીયા ડોડીપાળ વાસ ખાતે જુના ઝઘડાની અદાવત રાખી બે શખ્સોએ હાથમાં છરો લઈ આવી ઝપાઝપી કરી ગાળો બોલી યુવતીના કાકાની સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા માણસા પોલીસ સ્ટેશનએ ફરિયાદ નોંધાવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  નેહાબેન કિરણસિંહ રાઠોડે માણસા પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ માણસાના અનોડીયા ડોડીપાળ વાસ ખાતે રહે છે. અને તેમના પરિવાર સાથે રહે છે. તે દરમિયાન તેમના ગામના ભાવુસિન્હ ફુલસિંહ ચાવડા તથા ભૂપેન્દ્રસિંહ ચાવડા રહે-આકરોડા તાલુકો માણસાનો તેમના પલ્સર બાઈક લઈ આવી તથા ભુપેન્દ્રસિંહ હાથમાં છરો લઇ આવી તેમના કાકાને મારવા લાગેલ અને ઝપાઝપી કરવા લાગેલ. અને ગામના લોકો આવી જતા તેમને વધુ માર માંથી બચાવેલ અને જતા જતા કહેવા લાગેલ આજ તો તું બચી ગયો છે હવે પછી છોડીશ નહિ. આથી તેઓએ બે આરોપીઓ વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

જૂના ઝઘડાની અદાવત રાખી બે શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી