District

કડિયાદ ગામ ના આર્મી જવાન ની અશ્રુ ભીની આંખે અંતિમ વિદાય

કડિયાદ ગામ ના આર્મી જવાન ની અશ્રુ ભીની આંખે અંતિમ વિદાય

- વાત્રક નદીમાં ડૂબી જતો માલપુર તાલુકાના કડિયાદ ગામના  આર્મી મેન નું મોત

પ્રકાશ પંડ્યા શુક્રવાર મોડાસા

  આર્મી મેનના મોતથી સમગ્ર પંથકમાં દુઃખ ની લાગણી છવાઈ ગઈ છે મૃતક આર્મી મેનના પત્ની એ પતિની અને બે સંતાનો એ પિતાની સત્ર છાયા ગુમાવી દીધી આર્મી જવાન તુલસીભાઈ ભગવાનભાઈ ભરવાડ સિકંદરા બાદ આર્મીનો ફરજ બજાવતા હતા તેઓ બે દિવસ પહેલા જ રજા ઉપર ઘરે આવેલ હોવાનું જાણું મળ્યું હતું. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ડૂબી જવાથી મોતના બનાવો ચિંતાજનક વધારો થઈ રહ્યો છે આ જ રીતે ગુરુવારે બપોરે માલપુર ની વાત્રક નદીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. માલપુર તાલુકાના અને આર્મી માં ફરજ બજાવી રહેલા તુલસીભાઈ ભગવાનભાઈ ભરવાડ જીઓની ઉંમર ૩૦ વર્ષ અને અન્ય ત્રણ યુવાનો બપોરે ના સમયે નદીમાં નાહવા ગયા હતા તે

  દરમિયાન આર્મી મેનુ નું ઊંડા પાણીમાં જવાથી મોત નીપજ્યું હતું અને અન્ય ત્રણ યુવાનો નદીમાંથી બહાર નીકળી ગયા હતા પરંતુ આર્મી ના નીકળતો દોડધામ મચી ગઈ હતી દોડી આવેલ લોકોએ ધાબડતો મોડાસા ફાયર બ્રિગેડને ફોન કરી તાત્કાલિક બોલાવી દીધા હતા અને તરવૈયાને ટીમ સાથે મળી આર્મીમેનની લાશ બહાર નીકાળી દેવામાં આવી હતી. અને આર્મી મેંન મૃતક જાહેર કરતા પરિવાર જનો અને સગા સબંધીઓ  આકૃંદ કરી મૂક્યું હતું માલપુર પોલીસે પીએમ કરી લાશને પરિવારજનોને સોંપી દીધી હતી આ બનાવ થી માલપુર પંથકમાં શોક નો  માહોલ સર્જાય ગયો હતો. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

કડિયાદ ગામ ના આર્મી જવાન ની અશ્રુ ભીની આંખે અંતિમ વિદાય