District

મોડાસાના ખેરંચા ગામેથી રિક્ષામાંથી 25,000 નો દારૂ પકડાયો

મોડાસાના ખેરંચા ગામેથી રિક્ષામાંથી 25,000 નો દારૂ પકડાયો


પ્રકાશ પંડ્યા, બુધવાર, મોડાસા 

  મોડાસા શામળાજી હાઇવે પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ખેરંચા ગામ 25 હજારનું દારૂ ઝડપાયો હતો દરમિયાન પોલીસની બીજી તપાસમાં મોડાસા બાયપાસના વિસ્તારોમાંથી 275 લીટર દેશી દારૂ પણ ઝડપી પાડ્યો હતો આ દારૂની હેરાફેરી કરતી રીક્ષા નંબર જીજે 31 x 22 70 નંબરની રિક્ષામાંથી સીટની પાછળની ભાગની દેખી નહોતી 25,200 ની કિંમત વિદેશી દારૂ ઝડપાયો હતો આ ગુનાહિત કાર્ય કરના ચાલક નિકુલેશ સડુભાઇ ભાણાત ગામ પણસોલ અને તાલુકા ભિલોડા ની ધરપકડ કરવામાં આવી હતી. રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

 આ જોગવાઈ ફક્ત તે વાહનો માટે જ લાગુ થશે જે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) ઓન-

Embed Instagram Post Code Generator

  બાતમીના આધારે અરવલ્લીની એલ સી બી ટીમ મોડાસા બાયપાસ રોડ વિસ્તારમાંથી દેશી દારૂ લઈ જનાર બુટલેગરોને ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 266 લિટર દેશી દારૂ જથ્થા સાથે છારાનગર જીવણપુર કોમલ છારા દિનેશ સવજીભાઈ રાઠોડ પિયુષ છારા જયેશ ઝાલા, રાઠોડ પ્રીતિ, અને અમિત છારાની અટકાયત મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસે પેટ્રોલિંગ દ્વારા અનેક ગુનેગારોને પકડ્યા છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો