District

ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય તેમજ તાલુકા પ્રમુખની ઉપસ્થિતિમાં પાંચ ગામોને 7.50 લાખના ખર્ચે નવીન પાણીના ટેન્કરોનું વિતરણ કરાયું

ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય તેમજ તાલુકા પ્રમુખની ઉપસ્થિતિમાં પાંચ ગામોને 7.50 લાખના ખર્ચે નવીન પાણીના ટેન્કરોનું વિતરણ કરાયું

- જેસાવાડા, માતવા ,પાંદડી, ભીલવા અને ઝરી ગ્રામ પંચાયતને પાણીના ટેકરોનું વિતરણ કરાયું

વિપુલ જોષી, ગરબાડા, મંગળવાર 

  ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર ની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાની 20% ગ્રાન્ટ માંથી તાલુકાની  પાંચ ગ્રામ પંચાયત  જેસાવાડા, માતવા ,પાંદડી, ભીલવા અને ઝરી ગ્રામ પંચાયતને નવીન પાણીના ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

  ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર દ્વારા નવીન ટેન્કરોને લીલી ઝડી આપવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિત ગ્રામ પંચાયતના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય તેમજ તાલુકા પ્રમુખની ઉપસ્થિતિમાં પાંચ ગામોને 7.50 લાખના ખર્ચે નવીન પાણીના ટેન્કરોનું વિતરણ કરાયું