- હાલ ક્રિકેટ જગતમાં સૌકોઈની નજર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર ટકેલી છે.
- ICCએ PBC અને BCCI સાથે મિટિંગ બાદ આગામી કેટલાક દિવસોમાં નિર્ણય લેશે.
સ્પોર્ટ્સ, શુક્રવાર
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને PBC વચ્ચે આગામી વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને સતત મિટિંગ્સ થઈ રહી છે. જેને લઈને અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મુદ્દાને ઉકેલવા માટે 29 નવેમ્બરે યોજાયેલી મિટિંગમાં એવી આશા હતી, આઈસીસી તરફથી કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે, પરંતુ હવે આ નિર્ણય એક દિવસ માટે ટાળી દેવામાં આવ્યો છે. તેથી હવે 30 નવેમ્બરે ટૂર્નામેન્ટ કઈ રીતે યોજાશે તેને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવશે. ICC મિટિંગમાં BCCI અને PCB બંને બોર્ડના લોકો સામેલ હતા.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પાકિસ્તાન એકલું યજમાની કરી રહ્યું છે. જ્યારે BCCIએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતુ કે, તે ભારતીય ટીમને પાકિસ્તાન રમવા માટે નહીં મોકલે. જેનું સૌથી મોટું કારણ ટીમની સુરક્ષા છે. BCCIએ હાઇબ્રિડ મોડલ પર રમવા પર પોતાની સહમતિ વ્યક્ત કરી હતી. જેમાં ભારતીય ટીમની મેચો અન્ય દેશમાં રમાડવા માટેનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જો કે બીસીસીઆઈના આ પગલાને લઈને પીસીબી અત્યાર સુધી બિલકુલ તૈયાર થયું નથી. તેણે આખી ટુર્નામેન્ટને પોતાના જ દેશમાં યોજવા માટે જીદ પકડી છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો