- ભાઈબીજે ઉમટ્યુ ત્યાં માનવ મહેરામણ
- દૂર દૂરથી અહીં સહેલાણીઓ સ્નાન કરવા માટે આવ્યા
પોરબંદર , સોમવાર
પાંચ દિવસના પવિત્ર તહેવારો એટલે દિવાળી અને એમાંથી જ એક તહેવાર એટલે ભાઈબીજ, ભાઈબીજના તહેવાર સાથે અનેક લોકકથા અને માન્યતાઓ જોડાયેલી છે.આ માન્યતાઓ અને પરંપરા સાથે દેશમાં ધામધૂમથી દિવાળીના પાંચ તહેવારોની ઉજવણી થઇ.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
મળતી માહિતી મુજબ ભાઈબીજના દિવસે માધવપુરમાં માનવ મહેરામણ ઉમટ્યુ હતું. આ દિવસે અહીના દરિયામાં સ્નાનનું અનોખુ મહત્વ છે. તેથી દૂર દૂરથી અહીં સહેલાણીઓ સ્નાન કરવા માટે આવ્યા હતા. માધવપુર એક એવું ગામ છે જે સોમનાથ અને પોરબંદરની બરાબર વચ્ચે આવેલુ છે. એવી માન્યતા છે કે હજારો વર્ષો પહેલા અહી માધવરાયજી અને રુક્ષ્મણીના વિવાહ સંપન્ન થયા હતા. એટલે કદાચ આ ગામનું નામ માધવપુર રાખવામાં આવ્યું હોય તેવું બની શકે છે.
હજારો વર્ષ પહેલા માધવરાયજી અને રુક્ષ્મણીના લગ્ન આ ગામમાં થયા , અને આં લગ્ન સાથે ભાઈબીજના તહેવારનું ખૂબ મોટું અને અનેરું મહત્વ અહી માનવામાં આવે છે. આમ તો માધવપુર ગામ પ્રવાસન સ્થળ તરીકે હવે વિકસી રહેલુ છે. જેની ગણના એક તીર્થ સ્થળ પણ કરવામાં આવે છે. તેથી જ દ્વારકા આવતા પ્રવાસીઓ અચૂકથી અહીંના સુંદર દરિયા અને હરિયાળી વચ્ચે રોકાણ કરતા હોય છે.બીજી માહિતી મુજબ એ એવી પણ માન્યતા છે કે ભાઈબીજના દિવસે અહી સાક્ષાત મા યમુના પ્રગટ થાય છે અને તેથી અહીનો દરિયો ખૂબ જ શાંત હોય છે. તેથી શ્રધાળુઓ અહી સ્નાન કરવા આકર્ષાય છે. અને તેથી ભાઈબીજ નિમિત્તે માધવપુર દરિયા ખાતે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સ્નાન કરવા ઉમટ્યાં હોવાનું જાણવા મળ્યું છે. દૂર-દૂરથી સહેલાણીઓ અહી આવીને દરિયામાં ડૂબકી લગાવી હતી.તહેવારોમાં ઉમટેલી પ્રવાસીઓની ભીડને જોતા સંખ્યા તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવીઅને સાથે સ્થાનિક માછીમારોણે પણ રેસ્ક્યૂની કામગીરી માટે એલર્ટ મોડ પર તૈનાત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો