District

રકનપુર ગામ નજીકથી પોલીસે કાર અને દારૂના જથ્થા સહિત રૂપિયા 4.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, દિવાલ સાથે કાર અથડાતા ચાલક નાસી ગયો
 

રકનપુર ગામ નજીકથી પોલીસે કાર અને દારૂના જથ્થા સહિત રૂપિયા 4.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, દિવાલ સાથે કાર અથડાતા ચાલક નાસી ગયો
 

- તપાસ કરતાં કારમાંથી દારૂની 876 બોટલ અને બિયરના 168 ટીન મળી આવ્યા હતાં

- તપાસ કરતાં કારનો ચાલક અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો

કલોલ,  બુધવાર 

  કલોલ તાલુકાના રકનપુર ગામ નજીકથી પોલીસે કાર અને દારૂના જથ્થા સહિત રૂપિયા 4.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ દિવાલ સાથે કાર અથડાતા ચાલક નાસી ગયો હોવાની ઘટના સામે આવી છે.  સાંતેજ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મુજબના નંબર વાળી કાર આવતા પોલીસે તેને ઉભી રાખવા ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે કાર તેજ ઝડપે હંકારી મુકી હતી. જેથી પોલીસે ખાનગી વાહનમાં પીછો ચાલુ રાખ્યો હતો. તે દરમિયાન રકનપુર ગામની સીમમાં નવા ટીપી રોડ પર શ્રીજી ફાર્મ હાઉસ નજીકની દિવાલને કાર અથડાઇ હતી. પોલીસે ત્યાં જઇને તપાસ કરતાં કારનો ચાલક અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો અને કાર બિનવારસી હાલતમાં પડી હતી. પોલીસે કારની તલાશી લેતા અંદર દારૂના ખોખા ભરેલા જોવા મળ્યા હતાં. જેથી કાર સાંતેજ પોલીસ મથક લઇ જવામાં આવી હતી અને દારૂના જથ્થાની ગણતરી કરવામાં આવી હતી.

  તપાસ કરતાં કારમાંથી દારૂની 876 બોટલ અને બિયરના 168 ટીન મળી આવ્યા હતાં. પોલીસે કાર અને દારૂના જથ્થા સહિત રૂપિયા 4.91 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

રકનપુર ગામ નજીકથી પોલીસે કાર અને દારૂના જથ્થા સહિત રૂપિયા 4.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, દિવાલ સાથે કાર અથડાતા ચાલક નાસી ગયો